સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગર સર્વેયર ભરતી જાહેરાત | Settlement Commissioner and Land Office Director Gandhinagar Surveyor Recruitment / Bharti 2024 | www.landrecords.gujarat.gov.in

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગર સર્વેયર ભરતી જાહેરાત | Settlement Commissioner and Land Office Director Gandhinagar Surveyor Recruitment / Bharti 2024 | www.landrecords.gujarat.gov.in


સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગર

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી દ્વારા જમીન માપણી નોંધણી સર્વેયર (લાયસન્સી સર્વેયર) માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયસન્સી સર્વેયરનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લા પુરતુ મર્યાદીત રહેશે. આ પ્રકારની અરજીઓ માટેના ફોર્મ તા.૨૫/૧૦/૨૦૨૪ થી તા.૦૮/૧૧/૨૦૨૪ સુધી ઓનલાઇન ભરવાના રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેના ફોર્મ www.landrecords.gujarat.gov.in ની પર ભરી શકાશે. 


અરજી કરવા માટેની લાયકાત અને શરતો : 

લાયકાત : 

(૧) ડિગ્રી સિવિલ, એન્જીનિયર

(૨) ડિપ્લોમાં સિવિલ એન્જીનિયર (૬૦% ઉપર),

(૩) આઇ.ટી.આઇ.(સર્વેયર)નો કોર્સ કરેલ સરવેયરો

(૪) દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટ સંસ્થા, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે ત્યારે તેનો કોર્સ કરેલ વ્યક્તિઓ.

(૫) ઉપરોક્ત તમામ ઉમેદવારો કોમ્યુટરને લગતા સરવે વિષયક પ્રોગામોથી જાણકાર હોવા જરૂરી છે.


વયમર્યાદા : 

ઉમેદવારની વય તા.૦૧/૧૧/૨૦૨૪ના રોજ ૧૮ થી ઓછી નહી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.


ફી અને ડિપોઝીટ :

(૧) નોંધણી ફી વ્યક્તિગત : રૂ. ૧૫૦૦/-

નોંધ : અરજી મંજુર થયે તાલીમમાં ઉપસ્થિત થતાં પહેલા નોંધણી ફી વ્યક્તિગત રૂ.૧૫૦૦ સરકારી તિજોરીમાં જમા કરાવાના રહેશે.


સમયગાળો :

એક વખત અપાયેલ નોંધણી પ્રમાણપત્ર ૨ (બે) વર્ષ સુધી અમલમાં રહેશે. ત્યાર પછી તેને ફરીથી રિન્યુ કરાવી શકાશે.


તાલીમ અને પરીક્ષા : 

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગર દ્વારા નક્કી કરવામાં આવેલ સમય તથા સ્થળે ફરજીયાત હાજર રહી તાલીમ લેવાની રહેશે તથા તાલીમ પુર્ણ થયા | બાદ નિયત કરેલ પરીક્ષા પાસ કરવાની રહેશે.


કામગીરી :

સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગરની કચેરી દ્વારા માપણી લગત વખતોવખત નક્કી કરવામાં આવે તે મુજબ કામગીરી કરવાની રહેશે.


આ પ્રકારની અરજીઓ માટેના ફોર્મ તા.૨૫/૧૦/૨૦૨૪ થી તા.૦૮/૧૧/૨૦૨૪ સુધી ઓનલાઇન ભરવાના રહેશે. ઓનલાઇન અરજી કરવા માટેના ફોર્મ www.landrecords.gujarat.gov.in ની પર ભરી શકાશે. 


Online Applyhttps://landrecords.gujarat.gov.in/


More Information :