Surat Municipal Corporation (SMC) 59 MPHW Recruitment / Bharti 2024 | Under NHM Bharti 2024 | arogyasathi.gujarat.gov.in
સુરત મહાનગરપાલિકા ભરતી જાહેરાત
સુરત મહાનગરપાલિકામાં ૧૫માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સવારે ૯.૦૦ કલાકથી બપોરના ૧.૦૦ કલાક સુધી અને સાંજે ૫.૦૦ કલાકથી ૯.૦૦ કલાક માટે ૧૧ માસના કરાર આધારિત પધ્ધતિથી ભરવાની હોય ઈચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ ના ૨૩:૫૯ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહિ તથા મુદત પૂરી થયેથી આપોઆપ નિયુક્તિ સમાપ્ત થશે. ભરતી ફક્ત મેરીટ અને અનુભવને આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહિ. ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાનો હક્ક અમોને અબાધિત રહેશે.
Name of Post : MPHW (Male)
No of Post : 59 Posts
Essentials Qualification :
1) Candidate should have passed standard 12th + one year training of MPHW basic course OR Standard 12th + Sanitary Inspector certificate course recognized by the government.
2) Should possess the basic computer certificate
3) Age Limit :- Up to 45 Years
Monthly Remuneration : Rs. 15,000/- per month
Contract Date : 11 month Contract Base
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૦/૨૦૨૪ ના ૨૩:૫૯ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી.
- આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહિ તથા મુદત પૂરી થયેથી આપોઆપ નિયુક્તિ સમાપ્ત થશે.
- ભરતી ફક્ત મેરીટ અને અનુભવને આધારે જ કરવામાં આવશે.
- ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહિ.
- ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાનો હક્ક અમોને અબાધિત રહેશે
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :