Vadodara Municipal Corporation (VMC) Competitive Written Exam OMR Sheet Download Link For Food Safety Officer, Town Planner, Director Parks & Garden | www.vmc.gov.in

Vadodara Municipal Corporation (VMC) Competitive Written Exam OMR Sheet Download Link For Food Safety Officer, Town Planner, Director Parks & Garden | www.vmc.gov.in


Vadodara Municipality

www.vmc.gov.in

Regarding publication of the SCAN IMAGE of the OMR SHEET of the candidates appearing in the competitive written examination held on 27-10-2024 (Sunday)

SCAN IMAGE OF OMR SHEET OF CANDIDATES WHO APPEARED IN THE COMPETITIVE WRITTEN EXAMINATION OF (01) TOWN PLANNER (02) DIRECTOR PARKS AND GARDEN AND (03) FOOD SAFETY OFFICER HELD IN VADODARA MUNICIPALITY ON 27-10-24 (SUNDAY) VADODARA MUNICIPALITY WEBSITE Published on www.vmc.gov.in. Which can be downloaded by the concerned candidate till 12.00 hours on 08-11-2024 (Friday).


વડોદરા મહાનગરપાલિકા 

www.vmc.gov.in

તા. ૨૭-૧૦-૨૦૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN IMAGE પ્રસિધ્ધ કરવા બાબત

વડોદરા મહાનગરપાલિકામાં તા.૨૭-૧૦-૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ (૦૧) ટાઉન પ્લાનર (૦૨) ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન તથા (૦૩) ફૂડ સેફ્ટી ઓફિસરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR SHEET ની SCAN IMAGE વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે તા.૦૮-૧૧-૨૦૨૪ (શુક્રવાર) રાત્રે ૧૨.૦૦ કલાક સુધી સંબંધિત ઉમેદવાર ડાઉનલોડ કરી શકશે.


Food Safety Officer, Town Planner, Director Parks & Garden ની તા. 27-10-2024 ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની OMR Sheet ડાઉનલોડ કરવાની લીંકhttps://vmc.safevaults.in/login/response-sheet/


More Information :