MSME Gujarat Recruitment 2024 For Legal Expert | msmec.gujarat.gov.in | એમએસએમઈ ગાંધીનગર લીગલ એક્સપર્ટ ભરતી જાહેરાત
એમએસએમઈ કમિશનરશ્રીની કચેરી
બ્લોક નં-૧/૨, ૪થો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪-૨૫
નિમણૂક બાબત
(૧) લાયકાત :- માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતક
(૨) વયમમર્યાદા :- ૫૦ વર્ષથી ઓછી,
(૩) અનુભવ :- કોર્ટમાં ૩ વર્ષ વકીલાત અથવા સરકારી વિભાગો/ કચેરીઓમાં સરકાર વતી કાયદાકીય કામગીરી/પ્રેક્ટીસીંગ એડ્વોકેટ તરીકેનો ૩ વર્ષનો અનુભવ અને CCC+કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
(૪) ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી
ધરાવતો હોવો જોઈએ.
(૫) ભાષાની જાણકારી :- ગુજરાતી અને અંગ્રેજી
MSEF Council, ગાંધીનગર માટે ૧૧ માસના કરાર આધારીત ૦૧ લિગલ એકઝીકયુટીવ તેમજ Regional (MSEFC) Council માટે ૧૧ માસના કરાર આધારીત ૦૬ લિગલ એક્ષપર્ટની જગ્યાની ભરતી એમએસએમઈ કમિશનરશ્રીની કચેરી જા.ક્ર. ૦૧/૨૦૨૪-૨૫ અંતર્ગત MSEF Council, ગાંધીનગર માટે ૧૧ માસના કરાર આધારીત ૦૧ લિગલ એકઝીકયુટીવ તેમજ Regional (MSEFC) Council માટે ૧૧ માસના કરાર આધારીત ૦૬ લિગલ એક્ષપર્ટની જગ્યાઓ ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા. ૦૧/૧૦/ ૨૦૨૪ થી તા. ૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં RPAD થી અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જેમાં વધુ ઉમેદવારો ભાગ લઈ શકે તે હેતુસર અરજીઓ મંગાવવાનો સમયગાળો તા. ૨૬/૧૦/૨૪ સુધી લંબાવવામાં આવે છે. લિગલ એકઝીકયુટીવ લિગલ એક્ષપર્ટની જગ્યાની અન્ય વિગતો યથાવત રહેશે. જે અત્રેની વેબસાઇટ www.msmec.gujarat.gov.in ૫૨ ઉપલબ્ધ છે.
Official Notification : https://msmec.gujarat.gov.in/uploads/homepagescroll/LE17102024.pdf
Official Website : https://msmec.gujarat.gov.in/
More Information :