Vadodara Municipal Corporation (VMC) Call Letter Download For (1) Deputy Chief Officer (Fire) (2) Divisional Officer (Fire) (3) Station Officer (Fire)Food Safety Officer Physical Test and Interview | www.vmc.gov.in
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
(૧) ડે. ચીફ ઓફિસર (ફાયર) (૨) ડિવિઝનલ ઓફિસર (ફાયર) (૩) સ્ટેશન ઓફિસર (ફાયર) ની જગ્યાના ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવા બાબત
Post Name :
(1) Deputy Chief Officer (Fire)
(2) Divisional Officer (Fire)
(3) Station Officer (Fire)Food Safety Officer
વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક : ૧૬૯/૨૪-૨૫ અન્વયે ડે.ચીફ ઓફિસર (ફાયર) તથા જાહેરાત ક્રમાંક : ૪૭૧/૨૪-૨૫ અન્વયે ડિવિઝનલ ઓફિસ૨ (ફાય૨)ના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ તથા સ્ટેશન ઓફિસર (ફાયર)ના ઉમેદવારો માટે શારીરિક કસોટી તથા ઇન્ટરવ્યુ યોજાનાર છે.
સદર માટેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૨૨/૧૦/૨૪ (૧૪:૦૦) થી તા.૨૪/૧૦/૨૪ (૨૩:૫૯) કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
Call Letter Download : https://vmc.gov.in/Recruitment/PrintCallLetter.aspx
More Information :