PM Young Achievers Scholarship Award Scheme | 15,000 Scholarships for OBC, EBC and DNT students | socialjustice.gov.in/schemes | scholarships.gov.in
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
વાઈબ્રન્ટ ઈન્ડિયા માટે પીએમ યંગ અચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ (પીએમ યશસ્વી)
ઓબીસી, ઈબીસી તથા ડીએનટી વિદ્યાર્થીઓ માટે ૧૫,૦૦૦ શિષ્યવૃત્તિઓ
ટોપ ક્લાસ શાળાઓમાં
* પાત્રતા :
- ઓબીસી, ઈબીસી તથા ડીએનટી વિધાર્થીઓ
- માતા-પિતા/વાલી/ની વાર્ષિક આવક ૨.૫૦ લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં.
- ધોરણ ૯ કે ૧૧માં ટોપ ક્લાસ શાળામાં અધ્યયનરત
- વિદ્યાર્થીઓ જેમણે ધોરણ ૮ કે ૧૦ માં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય.
• શિષ્યવૃત્તિ સહાય : ધોરણ ૯ અને ૧૦ માટે રૂ. ૭૫,૦૦૦ સુધી વાર્ષિક અને ધોરણ ૧૧ અને ૧૨ માટે રૂ. ૧,૨૫,૦૦૦ સુધી વાર્ષિક
• પસંદગી પ્રક્રિયા : ધોરણ ૮ અને ૧૦માં મેળવેલ ગુણ પર તૈયાર કરેલ મેરિટ દ્વારા અને એનએસપી પોર્ટલ દ્વારા પસંદગી કરવામાં આવશે.
- રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ રજિસ્ટ્રેશન અને આવેદન માટે ૩૧.૧૦.૨૦૨૪ સુધી ખુલ્લું રહેશે.
- કેન્દ્ર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ડીબીટી મોડના માધ્યમથી સીધી જ લાભાર્થીને આપવામાં આવશે,
ટ્યુશન ફી/હોસ્ટેલ ફી, વગેરે શાળા દ્વારા અપેક્ષિત વાસ્તવિક આધારે છે.
(નોંધ : સ્કીમ દિશા-નિર્દેશ, વિસ્તૃત પાત્રતા માનદંડ તથા અન્ય વિવરણ માટે કૃપા કરી http://socialjustice.gov.in/schemes/અને https://scholarships.gov.in/પર ઉપલબ્ધ છે.
PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS (PM -YASASVI)
This is an umbrella Scheme formulated for OBC, EBC and DNT Students by clubbing the existing Scholarship Schemes and Hostel Scheme. There are five sub-Schemes under the Scheme.
- Pre-Matric Scholarship for OBC, EBC and DNT Students
- Post-Matric Scholarship for OBC, EBC and DNT Students.
- Top Class School Education for OBC,EBC and DNT Students
- Top Class College Education for OBC, EBC and DNT Students
- Construction of Hostel for OBC Boys and Girls.
Official Website & Apply Online : https://socialjustice.gov.in/schemes/101
More Information :