જિલ્લા આરોગ્ય સોસાયટી ભાવનગર ભરતી ૨૦૨૪ | District Health Society Bhavnagar Recruitment / Bharti 2024 | NHM Bharti 2024

જિલ્લા આરોગ્ય સોસાયટી ભાવનગર ભરતી ૨૦૨૪ | District Health Society Bhavnagar Recruitment / Bharti 2024 | NHM Bharti 2024 



ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ભાવનગર

:: વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત ::

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જીલ્લા પંચાયત કચેરી-ભાવનગર હેઠળ નેશનલ હેલ્થ મિશન(NHM) પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસ કરાર આધારીત અને તદન હંગામી ધોરણે નીચે મુજબની ૦૬(છ) વિવિધ કેડરની ખાલી જગ્યાઓ માટે નિમણુંક આપવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની થાય છે.

ઉપરોકત પોસ્ટ માટેની જરુરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસીક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા : 

  1. આયુષ તબીબ (આર.બી.એસ.કે) - ૦૩ જગ્યા
  2. આયુષ તબીબ (પ્રા.આ.કે.) - ૦૧ જગ્યા
  3. ન્યુટ્રીશન આસીસ્ટન્ટ - ૦૧ જગ્યા
  4. દીનદયાળ કલીનીક (અર્બન હેલ્થ કલીનીક) MBBS MO - ૦૩ જગ્યા
  5. દીનદયાળ કલીનીક (અર્બન હેલ્થ કલીનીક) Aayush MO - ૦૩ જગ્યા
  6. ફાર્માસિસ્ટ (NUHM) - ૦૧ જગ્યા


જગ્યાઓ માટે વિગતવાર માહિતી : 

જગ્યાનું નામ : આયુષ તબીબ (આર.બી.એસ.કે) 

જગ્યાની સંખ્યા : ૦૩ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

૧, રાજયના ધારા ધોરણો મુજબ ઉમેદવારે BAMS/BHMS પાસ કરેલ હોવુ જોઇએ.

૨. ઉમેદવારે ગુજરાતગુજરાત કાઉન્સિલ ઓફ હોમિયોપેથી / આયુર્વેદિકમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જોઇએ.

૩ ઉમેદવાર ગુજરાતી / હિન્દી / અંગેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ.

માસીક મહેનતાણું : રુ.૩૧,૦૦૦/- પ્રતિ માસ

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહીં


જગ્યાનું નામ : આયુષ તબીબ (પ્રા.આ.કે.) 

જગ્યાની સંખ્યા : ૦૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

૧, રાજયના ધારા ધોરણો મુજબ ઉમેદવારે BAMS / BHMS પાસ કરેલ હોવુ જોઇએ.

૨. ઉમેદવારે ગુજરાતગુજરાત કાઉન્સિલ ઓફ હોમિયોપેથી / આયુર્વેદિકમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જોઇએ.

૩ ઉમેદવાર ગુજરાતી / હિન્દી / અંગેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ.

માસીક મહેનતાણું : રુ.૩૧,૦૦૦/- પ્રતિ માસ

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહીં


જગ્યાનું નામ : ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (એનઆરસી) 

જગ્યાની સંખ્યા : ૦૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

એમ.એસ.સી / બી.એસ.સી (ફુડ એન્ડ ન્યુટ્રીશન) અથવા બી.એ / એમ.એ હોમસાઇન્સ (ન્યુટ્રીશન) કોમ્યુટર નોલેજ,ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી.

માસીક મહેનતાણું : રુ.૧૬,૦૦૦/- પ્રતિ માસ

વય મર્યાદા : ૫૮ વર્ષથી વધુ નહીં


જગ્યાનું નામ : દીનદયાળ કલીનીક (અર્બન હેલ્થ કલીનીક) MBBS MO

જગ્યાની સંખ્યા : ૦૩ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

૧, રાજયના ધારા ધોરણો મુજબ ઉમેદવારે MBBS પાસ કરેલ હોવુ જોઇએ.

૨. ઉમેદવારે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જોઇએ.

૩ ઉમેદવાર ગુજરાતી / હિન્દી / અંગેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ.

માસીક મહેનતાણું : રુ.૩૦,૦૦૦/- પ્રતિ માસ

વય મર્યાદા : ૬૫ વર્ષથી વધુ નહીં


જગ્યાનું નામ : દીનદયાળ કલીનીક (અર્બન હેલ્થ કલીનીક) Aayush MO

જગ્યાની સંખ્યા : ૦૩ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

૧, રાજયના ધારા ધોરણો મુજબ ઉમેદવારે BAMS / BHMS પાસ કરેલ હોવુ જોઇએ.

૨. ઉમેદવારે ગુજરાતગુજરાત કાઉન્સિલ ઓફ હોમિયોપેથી / આયુર્વેદિકમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જોઇએ.

૩ ઉમેદવાર ગુજરાતી / હિન્દી / અંગેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ.

માસીક મહેનતાણું : રુ.૨૩,૦૦૦/- પ્રતિ માસ

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહીં


જગ્યાનું નામ : ફાર્માસિસ્ટ

જગ્યાની સંખ્યા : ૦૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

માન્ય યુનિર્વસીટીમાંથી ડીપ્લોમા / ડીગ્રી ફાર્મસી. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી. હોસ્પિટલ તથા ડીસ્પેન્સરીમાં મેડીસીનનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.

માસીક મહેનતાણું : રુ.૧૬,૦૦૦/- પ્રતિ માસ

વય મર્યાદા : ૫૮ વર્ષથી વધુ નહીં


જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૮/૧૦/૨૦૨૪ થી તા. ૧૪/૧૦/૨૦૨૪ (દીન-૭) સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક http://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.


અગત્યની સૂચનાઓ : 

  • નિમણુંક તદન હંગામી ધોરણે તથા કરાર આધારીત હોવાથી અન્ય કોઇ હકક હીત મળવાપાત્ર થશે નહી. કરારની મુદત પુર્ણ થયે આપોઆપ નિમણુંકની મુદત સમાપ્ત થશે. 
  • કરાર પુર્ણ થયે પર્ફોમન્સના આધારે વધુ ૧૧ માસ માટે નવો કરાર કરી શકાશે. 
  • અન્ય શરતો સરકારશ્રી દ્વારા નિયત કરેલ તે ઉમેદવારને લાગુ પડશે. 
  • ક્રમ નં-૪ મુજબ MBBS એમ.ઓ ઉપલબ્ધ ના થયે જ આયુષ એમ.ઓની ક્રમ નં-૫ મુજબ જગ્યાઓ ભરવાપાત્ર રહેશે.


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/10/district-health-society-bhavnagar.html


Apply Online https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :