All Gujarat Self Finance Nursing Consortium First Year Nursing GNM and ANM Admission in management quota / NRI seats in the course 2024-25 | www.nursingconsortium.in
ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ નર્સીંગ કોન્સોર્ટીયમ
પ્રથમ વર્ષ નર્સીંગ G.N.M. (૩ વર્ષ) અને A.N.M. (૨ વર્ષ) કોર્ષ ૨૦૨૪-૨૫માં મેનેજમેન્ટ કવોટા સીટમાં પ્રવેશ એડમીશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશ્નલ નર્સીંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશનલ કોર્સીસ ગાંધીનગર, ગર્વમેન્ટ ઓફ ગુજરાતની માર્ગદર્શીકા પ્રમાણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રથમ વર્ષ ઉ.M.M. તથા પ્રથમ વર્ષ A.N.M. મેનેજમેન્ટ કવોટા (૨૫%) સીટોમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા માટેની જાહેરાત
પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોનું એડમીશન કમીટી દ્વારા પ્રસિધ્ધ થયેલ મેરીટ લીસ્ટમાં નામ હોવું જરૂરી છે
તારીખ અને સમય :
- મેનેજમેન્ટ કવોટાના પ્રવેશનું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની તારીખ : ૨૧-૧૦-૨૦૨૪ સવારના ૧૦.૦૦ થી ૨૫-૧૦-૨૦૨૪ સાંજે ૪.૦૦ સુધી
- મેનેજમેન્ટ કવોટા મેરીટ વેબસાઇટ પર જોવા માટેની તારીખ : ૨૫-૧૦-૨૦૨૪ સાંજે ૦૫.૦૦ કલાકે
- ઓનલાઇન ચોઇસ ફીલીંગ માટેની તારીખ : ૨૧-૧૦-૨૦૨૪ બપોરના ૦૧.૦૦ થી ૨૫-૧૦-૨૦૨૪ બપોરના ૦૧.૦૦ સુધી
- મેનેજમેન્ટ રાઉન્ડ સીટ ફાળવણીની જાહેરાતની તારીખ : ૨૮-૧૦-૨૦૨૪ બપોરે ૦૧.૦૦ કલાકે
- મળેલ પ્રવેશ સંસ્થામાં રીપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખ : ૨૮-૧૦-૨૦૨૪ સવારના ૧૦.૦૦ થી ૩૦-૧૦-૨૦૨૪ સાંજે ૪.૦૦ સુધી
- એડમીશન કમીટી માર્ગદર્શિકા મુજબ જે સંસ્થા મેનેજમેન્ટ કવોટા સીટ ધરાવે છે તે સંસ્થાની વિગત છે તે www.nursingconsortium.in વેબસાઈટ ઉપર મુકેલ છે.
- પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોન્સોર્ટિયમ વેબસાઈટમાં દર્શાવેલ ANM / GNM ની સંસ્થામાં રજીસ્ટ્રેશન સ્લીપ લઇને રૂા.૫૦૦૦/- રજીસ્ટ્રેશન ફી આપીને રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવવાનું રહેશે.
- એડમીશન કમિટી C/o. જીએમઆરઈએસ મેડીકલ કોલેજ, ગાંધીનગર થી પણ રજીસ્ટ્રેશન ફી ભરીને રજીસ્ટ્રેશન કરી શકાશે.
- પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે પ્રવેશ પ્રક્રિયા અંગે રોજબરોજની માહિતી ઉપર જણાવેલ કોન્સોર્ટિયમની વેબસાઈટ જોતા રહેવા વિનંતી.
- પ્રવેશ પ્રક્રિયામાં એડમીશન કમીટી દ્વારા સમાવેશ થયેલ સંસ્થાઓમાં જ મેનેજમેન્ટ કવોટાની સીટો ફાળવવામાં આવશે.
Official Website : https://www.nursingconsortium.in/
More Information :