Hall Ticket / Call Letter Download For SEB Exam GCC Steno Exam 2024 | જીસીસી (સ્ટેનો) પરીક્ષા હોલ ટીકીટ ૨૦૨૪ | www.sebexam.org
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર
“જીસીસી (સ્ટેનો) પરીક્ષા-૨૦૨૪"
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૧૮/૦૭/૨૦૨૪ નાં રોજ ક્રમાંક:રાપબો/જીસીસી/જુલાઈ-૨૦૨૪/૬૩૧૬-૫૩ થી જીસીસી (સ્ટેનો) પરીક્ષાનુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
જીસીસી (સ્ટેનો) પરીક્ષા – ૨૦૨૪ નું આયોજન તા:૨૬,૨૭/૧૦/૨૦૨૪ ના રોજ કરવામાં આવનાર છે.
આ પરીક્ષાની હોલ ટીકીટ તા:૧૯/૧૦/૨૦૨૪ બપોરે ૨,૦૦ કલાકથી તા:૨૭/૧૦/૨૦૨૪ સવારે ૧૨,૦૦ કલાક દરમિયાન www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
Hall Ticket Download : https://sebexam.org/Form/printhallticket
More Information :