Development Support Agency of Gujarat (DSAG) NEET , JEE and GUJCET Students Coaching Support Scheme | www.dsagsahay.gujarat.gov.in

Development Support Agency of Gujarat (DSAG) NEET , JEE and GUJCET Students Coaching Support Scheme | www.dsagsahay.gujarat.gov.in


ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) 

આદિજાતિ વિકાસ વિભાગ

ગુજરાત સરકાર

ત્રીજો માળ, બિરસા મુંડા ભવન, સેક્ટર ૧૦-એ, ગાંધીનગર 

ફોન નં. ૦૭૯-૨૩૨-૫૨૨૫૭


ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ), આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને મેડીકલ તથા એન્જીનીયીરીંગ અભ્યાસક્રમોની પ્રવેશ પરિક્ષાની તૈયારી માટે નીટ જે.ઈ.ઈ તથા ગુજકેટ કોચિંગ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા ઇચ્છતા આદિજાતિના વિદ્યાથીઓ પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. અરજી માટેની અગત્યની તારીખો નીચે મુજબ છે.


ઓનલાઈન અરજી કરવાની તારીખ : 

અરજી કરવાની તારીખ : ૨૩/૧૦/૨૦૨૪, સમય ૧૨.૦૦ કલાક

અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૧/૧૧/૨૦૨૪, રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી


ઓનલાઈન અરજી માટેની સૂચના :-

1. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહિ.

2. ઓનલાઈન અરજી www.dsagsahay.gujarat.gov.in પર સ્વીકારવામાં આવશે. કોઈ પણ કચેરીએથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી.

3. ઓનલાઇન અરજી કરતા પૂર્વે www.dsagsahay.gujarat.gov.in પર યોજના હેઠળની પાત્રતાના ધોરણો, અરજી માટેના જરૂરી દસ્તાવેજોની ચાદી તથા વિદ્યાર્થીને મળવાપાત્ર સહાયની વિગત ચકાસવા વિનંતી છે.

4. જે વિદ્યાર્થી દ્વારા નીઢજે.ઈ.ઈગુજકેટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ શરુ કરવામાં આવેલ ન હોય અથવા અરજીની તારીખે જે વિદ્યાર્થીનો ઓછામાં ઓછા ૦૩ માસનો નીટ-જે.ઈ.ઈગુજકેટ કોર્મિંગ પીરીયડ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ જો યોજના હેઠળ પસંદગીની પાત્રતા ધરવતા હશે તો ગ્રાન્ટની મર્યાદામાં તથા મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે.


Official Websitehttps://dsagsahay.gujarat.gov.in/


More Information :