ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મહેસાણા ખાતે કરાર આઘારીત જગ્યાઓ માટેની જાહેરાત | District Health Society Mehsana Recruitment / Vacancy / Bharti 2024 | NHM Bharti 2024

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મહેસાણા ખાતે કરાર આઘારીત જગ્યાઓ માટેની જાહેરાત | District Health Society Mehsana Recruitment / Vacancy / Bharti 2024 | NHM Bharti 2024


ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી મહેસાણા ખાતે કરાર આઘારીત જગ્યાઓ માટેની જાહેરાત

નેશનલ અર્બન હેલ્થ મિશન / ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ - ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી-મહેસાણા ખાતે એન.એચ.એમ અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સદર હું જાહેરાત આપવામાં આવે છે.


જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :

  1. મેડીકલ ઓફિસર (MBBS) : ૬ જગ્યા
  2. ફાર્માસીસ્ટ : ૭ જગ્યા 
  3. આયુષ તબીબ : ૦૧ જગ્યા 
  4. ઑડિયોલોજિસ્ટ - ૦૧  જગ્યા
  5. ઑડિયોમેટ્રિક સહાયક : ૦૧ જગ્યા


જગ્યા અંગેની વિગતવાર માહિતી :

જગ્યા નામ : મેડીકલ ઓફિસર (MBBS) 

કુલ જગ્યાઓ : ૬ જગ્યા

શૈક્ષણિક લાયકાત : 

(૧) એમ.બી.બી.એસ

(૨) ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ 

(3) NHM અને UHWC (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કામગીરી નિયમ અનુસાર કરવાની રહેશે.

માસિક રૂ.૭૫,૦૦૦/- ફિક્સ પગાર


જગ્યાનું નામ : ફાર્માસીસ્ટ 

કુલ જગ્યાઓ : ૭ જગ્યા 

શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય સંસ્થા માંથી બેચલર/ ડીપ્લોમા ફાર્મસી કરેલ હોવુ જોઇએ, ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ફરજીયાત હોવુ જોઇએબેઝીક કોર્ષ કરેલ હોવો કોમ્પ્યુટરનોફરજીયાત છે

વય મર્યાદા : ૪૦ વર્ષ

માસિક ફિક્સ પગાર : રૂ. ૧૬,૦૦૦/- 


જગ્યાનું નામ : આયુષ તબીબ 

કુલ જગ્યાઓ : ૦૧ જગ્યા 

શૈક્ષણિક લાયકાત : Candidate must possess degree (BAMS/BSAM/ BHMS) from recognized colleges/universities. Candidate must have valid registration with respective Homeopathy Ayurved council of Gujarat. કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ કરેલ હોવો જોઇએ.

વય મર્યાદા : ૪૦ વર્ષ

માસિક ફિક્સ પગાર : રૂ. ૩૧,૦૦૦/-


જગ્યાનું નામ : ઑડિયોલોજિસ્ટ  

કુલ જગ્યાઓ : ૦૧  જગ્યા

શૈક્ષણિક લાયકાત : A bachelor in Audiology & Speech language Pathology/B.S.C.(speech and hearing) from RCI recognized institute.

વય મર્યાદા : 45 વર્ષ

માસિક ફિક્સ પગાર : રૂ. ૧૯,૦૦૦/- ફિક્સ પગાર


જગ્યાનું નામ : ઑડિયોમેટ્રિક સહાયક

કુલ જગ્યાઓ : ૦૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત : A technical person with 1year diploma in hearing, language and speech (DHLS) from a RCI recognized institute.

વય મર્યાદા : 45 વર્ષ

માસિક ફિક્સ પગાર : રૂ. ૧૫,૦૦૦ 


ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર તા.૨૨/૧૦/૨૦૨૪ રાત્રે ૧૨.૦૦ ક્લાક થી તા.૨૮/૧૦/૨૦૨૪ રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ : 

(૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ / કુરિયર/રૂબરૂ સ્પીડ પોસ્ટ/ આર.પી.એ.ડી થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

(૨) સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

(૩) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.

(૪) ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ ડી અને મોબાઇલ નંબર ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.

(૫) નિમણુકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટ –વ- મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાનો રહેશે.


Apply Online https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/10/district-health-society-mahesana.html


More Information :