About Me

The Baroda Central Co-Operative Bank Ltd. Recruitment 2024 | ધી બરોડા સીટી કો.ઓપરેટીવ બેંક લિ વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | barodaccb.co.in



ધી બરોડા સીટી કો.ઓપરેટીવ બેંક લિ 

હેડ ઓફીસ ઃ- સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા

વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત


બેંકની જરૂરીયાતને ધ્યાનમાં લઇ નિમ્નલિખીત જગ્યાઓ માટે લાયકાત / અનુભવ ધરાવતા પુરૂષ ઉમેદવારો પાસેથી ઉમેદવારી પત્રો (અરજીઓ) મંગાવવામાં આવે છે.


 જગ્યા નું નામ અને કુલ જગ્યાઓ : 

૧. ક્લાર્ક કમ કેશિયર - ૧ જગ્યા

૨. ઓફીસર -  ૧ જગ્યા



જગ્યા અંગેની વિગતવાર માહિતી :

૧. જગ્યાનું નામ : ક્લાર્ક કમ કેશિયર

કુલ જગ્યા - ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત : 

બી.કોમ/ પોસ્ટ ગ્રેજયુએટ

બેન્કીંગ ક્ષેત્રનો અનુભવ / ફ્રેશર


૨. જગ્યાનું નામ : ઓફીસર

કુલ જગ્યા - ૧ જગ્યા

શૈક્ષણીક લાયકાત : 

બી.કોમ / પોસ્ટ ગ્રેજયુએટ

બેન્કીંગ ક્ષેત્રનો અનુભવ


નોંધ : 

(૧) અનુક્રમ નં. ૧ તથા નં. ૨ માટે કોમ્પ્યુટરની જાણકારી ફરજીયાત છે

(૨) લાયકાત ધરાવતા ઉમેદવારોએ તાજેતરના કલર ફોટોગ્રાફ, ફોટો આઇ.ડી તથા અપેક્ષીત પગાર સાથે શૈક્ષણિક તેમજ અનુભવના પ્રમાણપત્રો બિડાણ કરી અરજી તા. ૨૫-૧૦-૨૦૨૪ સુધીમાં ઉપર મુજબના સરનામે માકલી આપવી.


અરજી મોકલવાનું સરનામું : 

ધી બરોડા સીટી કો.ઓપરેટીવ બેંક લિ 

હેડ ઓફીસ :- સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા


Official Notificationhttps://allhitdeals-net.blogspot.com/2024/10/the-baroda-central-co-operative-bank.html


    More Information :



 
Top