રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત વિકાસ એજન્સી ભરતી અંગેની જાહેરાત | National Rural Infrastructure Development Agency (NRIDA) Assistant Director (Finance & Administration) on deputation basis Recruitment 2024 | rural.gov.in | www.pmgsy.nic.in

રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત વિકાસ એજન્સી ભરતી અંગેની જાહેરાત | National Rural Infrastructure Development Agency (NRIDA) Assistant Director (Finance & Administration) on deputation basis Recruitment 2024 | rural.gov.in | www.pmgsy.nic.in


રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત વિકાસ એજન્સી

ગ્રામ્ય વિકાસ મંત્રાલય, ભારત સરકાર

૫મો માળ, ૧૫-એનબીસીસી ટાવર, ભીકાજી કામા પ્લેસ, નવી દિલ્હી-૧૧૦૦૬૬

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) એ દેશભરમાં ગ્રામ્ય ક્ષેત્રોમાં સારી ગુણવત્તાવાળા માર્ગ પ્રદાન કરવા માટેની ભારત સરકારની કેન્દ્રીય પુરસ્કૃત યોજના છે. કેન્દ્રીય ગ્રામ્ય વિકાસ મંત્રાલય (MoRD) હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત વિકાસ એજન્સી (NRIDA) આ કાર્યક્રમના અમલ માટે રાજ્યો/યુટીઓને ટેકનિકલ અને વ્યવસ્થાપન સહયોગ પ્રદાન કરે છે. એનઆરઆઈડીએ નીચે આપેલ વિગતો મુજબ પ્રતિનિયુક્તિ આધારે નિયુક્તિ માટે અરજીઓ મંત્રિત કરે છે.


પદ નામ : સહાયક નિર્દેશક (એફએન્ડએ) | જાહેરાત નં. ૦૩/૨૦૨૪

પદની સંખ્યા : ૦૨

પગાર ધોરણ (૭માં સીપીસી મુજબ) : ૧૧

ભરતીનો પ્રકાર : પ્રતિનિયુક્તિ


  • ખાલી જગ્યાની સંખ્યા વાસ્તવિક ભરતી મુજબ બદલાઈ શકે છે.
  • એનઆરઆઈડીએમાં અરજી સ્વીકૃત્ત કરવાની અંતિમ તારીખ ૦૮.૧૨.૨૦૨૪ છે.


વિસ્તૃત પાત્રતા માનદંડ અને આવેદન પ્રારૂપ માટે, કૃપા કરી વૅબસાઇટ www.pmgsy.nic.in પર જાહેરાત/પરિપત્રો આઇકન અથવા https://rural.nic.in પર “જાહેરાત/ટેન્ડર્સ" આઇકન હેઠળ જુઓ.



Official Notificationhttps://rural.gov.in/sites/default/files/Advertisement%20%26%20ToR_23102024.pdf


Official Websitehttps://rural.gov.in/en


More Information :