પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ અમદાવાદ ઝોન ચીફ ઓફિસર ભરતી જાહેરાત | Regional Commissioner Municipalities Ahmedabad Zone Recruitment / Bharti 2024 For Chief Officer

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ અમદાવાદ ઝોન ચીફ ઓફિસર ભરતી જાહેરાત |  Regional Commissioner Municipalities Ahmedabad Zone Recruitment / Bharti 2024 For Chief Officer


જાહેરાત / વોક ઈન ઈન્ટરવ્યુ

પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, અમદાવાદ ઝોન

પ્રાદેશિક કમિશ્ન૨ નગ૨પાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન હેઠળની નીચે મુજબની નગ૨પાલિકામાં ચીફ ઓફિસ૨ની કરાર આધારિત 11 માસ માટે મેરીટના ધોરણે ફિક્સ પગારથી ભરવાની થાય છે. જેમાં નિવૃત્ત મામલતદાર/ નાયબ મામલતદાર તથા રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાથી તથા મહાનગરપાલિકાઓ/ગુજરાત હાઉસિંગ બોર્ડ/ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ/ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ/સરદાર સરોવર નર્મદા નિગમ લી/ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લી./ગુજરાત રાજય માર્ગ વિકાસ નિગમ તથા જિલ્લા પંચાયતના મહેકમમાથી નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ/મિકેનિકલ)ને ફિક્સ પગારથી નીચે દર્શાવેલ જગ્યા પર નિમણૂંક આપવા માટે દર્શાવેલ લાયકાત ધરાવતાં નિવૃત્ત કર્મચારી/અધિકારીઓએ પોતાની સંપૂર્ણ વિગત સાથે નીચે જણાવેલ સ્થળ, સમય અને તારીખે હાજર રહેવા જણાવવામાં આવે છે.


જગ્યાનું નામ : ચીફ ઓફિસર

જિલ્લાનું નામ : સુરેન્દ્રનગર

નગરપાલિકાનો વર્ગ : ડ

નગરપાલિકાનું નામ : ચોટીલા

માસિક પગાર : રૂ. 30,000/-


1. માસિક રૂ. 30,000/- ના ફિકસ પગાર મળવાપાત્ર થશે.


લાયકાત :-

1. ઉમેદવાર સામે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ. 

2. ઉમેદવારના ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ.

3. ઉમેદવારની વય 62 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ.


પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી, ૫ મો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રગતિનગર, અમદાવાદ, 380013 ખાતે પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોક્ત લાયકાતના પ્રમાણિત આધાર- પુરાવા સાથે તા. 25/10/2024 ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ 12.00 કલાકે રાખવામાં આવેલ છે. 

રજીસ્ટ્રેશન સમય : 11.00 થી 11.45 કલાકનો રહેશે.


More Information :