લાંચ રુશ્વત વિરોધી બ્યુરો કાયદા સલાહકાર / ટ્રાન્સલેટર ભરતી જાહેરાત | ACB Gujarat Recruitment / Bharti 2024 | www.acb.gujarat.gov.in
બ્યૂરો ખાતે એડવાઇઝરોની નિમણૂકની જાહેરાત
પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ'ના કેસો લડવા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે એડવાઇઝરો તથા ટ્રાન્સલેટરની જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે
જગ્યાનું નામ : કાયદા સલાહકાર
(અમદાવાદ એકમ-૧, બોર્ડરએકમ,ભૂજ-૧)
કુલ જગ્યા : ૦૨
જગ્યાનું નામ : ટ્રાન્સલેટર
(બ્યૂરો વડી કચેરી, અમદાવાદ)
કુલ જગ્યા : ૦૧
માસિક વેતન : રૂ. ૪૦,૦૦૦/-
નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદને તા. ૦૮/૧૧/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિત્યે આવેલ અરજીઓ ‘રદ્દ’ થવા પાત્ર રહેશે.
આ બાબતે વધુ માહિતી www.acb.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે
સંપર્ક : ટેલીફોન નંબર : ૦૭૯-૨૨૮૬ ૯૨૨૮, ૨૮૮૬ ૦૩૪૩, ૨૨૮૬ ૦૩૪૧
Official Notification :
કાયદા સલાહકાર : https://acb.gujarat.gov.in/Upload/jaherat_11_months_19102024.pdf
ટ્રાન્સલેટર : https://acb.gujarat.gov.in/Upload/jaherat_translator_19102024.pdf
Official Website : https://acb.gujarat.gov.in/acb/default.aspx
More Information :