Akhil gujarat self financed nursing colleges management association Management / NRI Quota Admission 2024 | www.bscnur.mqadmission.in

Akhil gujarat self financed nursing colleges management association Management / NRI Quota Admission 2024 | www.bscnur.mqadmission.in


અખિલ ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ નર્સિંગ કોલેજીસ મેનેજમેન્ટ એસોસિએશન

પ્રથમ વર્ષ બી.એસ.સી. નર્સિંગ પ્રવેશ ૨૦૨૪-૨૦૨૫

-: પ્રવેશ જાહેરાત મેનેજમેન્ટ/ NRI ક્વોટા :-

એડમીશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશન કોર્સિસ, ગવર્નમેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર, ગુજરાત રાજ્ય ના પ્રવેશ નિયમો મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં પ્રથમ વર્ષ નર્સિંગ માં મેનેજમેન્ટ/એનઆરઆઈ કવોટા (૨૫%) સીટો ના પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા માટેની જાહેરાત.

પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોનું એડમીશન કમીટી દ્વારા પ્રસિધ્ધ થયેલ મેરીટ લીસ્ટમાં નામ હોવું જરૂરી છે.


તારીખ અને સમય : 

  1. મેનેજમેન્ટ કવોટાના પ્રવેશનું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની તારીખ : ૨૧-૧૦-૨૦૨૪ સવારના ૧૦.૦૦ થી ૨૫-૧૦-૨૦૨૪ સાંજે ૪.૦૦ સુધી
  2. મેનેજમેન્ટ કવોટા મેરીટ વેબસાઇટ પર જોવા માટેની તારીખ : ૨૫-૧૦-૨૦૨૪ સાંજે ૦૫.૦૦ કલાકે
  3. ઓનલાઇન ચોઇસ ફીલીંગ માટેની તારીખ : ૨૧-૧૦-૨૦૨૪ બપોરના ૦૧.૦૦ થી ૨૫-૧૦-૨૦૨૪ બપોરના ૦૧.૦૦ સુધી
  4. મેનેજમેન્ટ રાઉન્ડ સીટ ફાળવણીની જાહેરાતની તારીખ : ૨૮-૧૦-૨૦૨૪ બપોરે ૦૧.૦૦ કલાકે
  5. મળેલ પ્રવેશ સંસ્થામાં રીપોર્ટીંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરવા અને પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખ  : ૨૮-૧૦-૨૦૨૪ સવારના ૧૦.૦૦ થી ૩૦-૧૦-૨૦૨૪ સાંજે ૪.૦૦ સુધી


* જે સંસ્થા મેનેજમેન્ટ ક્વોટા સીટ ધરાવે છે તે સંસ્થાની વિગત http://www.bscnur.mqadmission.in વેબસાઈટ પર મુકેલ છે.

* પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોન્સોર્ટિયમ વેબસાઈટ માં દર્શાવેલ નર્સિંગ ની કોઈપણ સંસ્થામાં રજીસ્ટ્રેશન સ્લીપ લઈને રૂા.૫૦૦૦/- રજીસ્ટ્રેશન ફી આપીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે / એડમીશન કમિટી c/o જીમેઆરઈએસ મેડીકલ કોલેજ, ગાંધીનગર થી પણ રજીસ્ટ્રેશન ફી ભરીને રજીસ્ટ્રેશન કરી શકાશે.

* પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે પ્રવેશ પ્રક્રિયા અંગે રોજબરોજની માહિતી ઉપર જણાવેલ કોન્સોર્ટિયમની વેબસાઈટ જોતા રહેવા વિનંતી. 

* જે સંસ્થાઓની મંજુરી મળી ગયેલ હશે તે જ સંસ્થાઓમાં જ મેનેજમેન્ટ ક્વોટાની સીટો ફાળવવામાં આવશે.


Official Website http://bscnur.mqadmission.in/


Consortium સાથે જોડાયેલ કોલેજ નું લીસ્ટhttp://bscnur.mqadmission.in/PDF/202223/List%20of%20Member%20Colleges.PDF


શૈક્ષણિક વર્ષ 2024-2025 ના મેનેજમેન્ટ કોટાની પ્રવેશ પ્રક્રિયા સંદર્ભ સંસ્થાની માહિતી અંગેનું ફોર્મhttp://bscnur.mqadmission.in/Inst_Appl.aspx



More Information :