હાલોલ નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર (MIS/IT) ની કરાર આધારિત ભરતી

 હાલોલ નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર  (MIS/IT) ની કરાર આધારિત ભરતી


હાલોલ નગરપાલિકા વોક-ઇન ઇન્ટરવ્યુ

૧૧-માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત હાલોલ નગરપાલિકા ખાતે સિટી મેનેજર SWM તથા સિટી મેનેજર- (MIS/IT) ની કુલ-૦૨ જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણુંક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુંક મેળવવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૦૨/૨૦૨૪ને સોમવારના રોજ સમય / કલાકે હાલોલ નગરપાલિકા કચેરી, હાલોલ, જી.પંચમહાલ ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.


જગ્યાનું નામ & સંખ્યા / માસિક ફિક્સ પગાર :

  1.  સિટી મેનેજર (SWM) - ૧ જગ્યા  / ૩૦,૦૦૦/-
  2. સિટી મેનેજર (MIS/IT) - ૧ જગ્યા  / ૨૫,૦૦૦/-


શૈક્ષણિક લાયકાત અનુભવ


1. સિટી મેનેજર (SWM) 

B.E / B.Tech-Environment / B.E. B, Tech- Civil / M.E/M.tech- Environment / M.E / M.tech- Civil

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


2. સિટી મેનેજર (MIS/IT)

B.E / B.Tech-IT / ME. / M.Tech- IT / B.C.A. / B.sc IT / M.C.A / B.sc IT

(અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


સહી- મુખ્ય અધિકારી નગરપાલિકા હાલોલ

(માહિતી-ગોધરા | ૯૨૩-૨૦૨૪) સ્થળ : હાલોલ


More Information :