Call Letter Download For Jamnagar Municipal Corporation (JMC) Fireman Cum Driver Class 3 Practical Test Time-Table 2024 | ojas.gujarat.gov.in | www.mcjamnagar.com

Call Letter Download For Jamnagar Municipal Corporation (JMC) Fireman Cum Driver Class 3 Practical Test Time-Table 2024 | ojas.gujarat.gov.in | www.mcjamnagar.com


ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ - ૦૩ ની જાહેરાત અન્વયેની ફીજીકલ ટેસ્ટ બાબતે

જામનગર મહાનગરપાલિકા ખાતેની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ખાતેની ફાય૨મે–કમ–ડ્રાઇવર વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ મારફત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. આ જાહેરાત અન્વયે ઉમેદવારોની પ્રથમ તબક્કાની શારીરિક ધોરણો અને શારીરિક ક્ષમતાની ફિઝીકલ ટેસ્ટ તા.૨૨૦૨ ૨૦૨૪ થી તા.૨૩/૦૨/૨૦૨૪ સુધી અને તા.૨૬/૦૨૨૦૨૪ થી તા.૦૧/૦૩/૨૦૨૪ ૬૨મ્યાન આયોજન ક૨વામાં આવેલ છે. જે માટેનાં કોલ લેટ૨ ઓજસની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ઉ૫૨થી તા.૧૬/૦૨/૨૦૨૪ સવા૨ે ૧૨ : ૦૦ ક્લાકથી તા.૦૧ ૦૩ ૨૦૨૪ સવારે ૦૮ : ૦૦ કલાક સુધીનાં સમયગાળા માટે જ ડાઉનલોડ કરી શકાશે. શારીરિક કસોટીનું તબક્કાવાઇઝ ટાઇમ ટેબલ નીચે મુજબ છે. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.


આ ફિઝીકલ ટેસ્ટનું આયોજન ઉપરોક્ત વિગતે તબક્કાવાઇઝ ફુલ-૭ દિવસ માટે હાથ ધરવામાં આવના૨ હોવાથી દરેક ઉમેદવારોએ પોતાનો ફિઝીકલ ટેસ્ટ માટેનો કોલ લેટર તા.૧૬/૦૨/૨૦૨૪ થી તા.૨૧૦૨ ૨૦૨૪ સુધીમાં ડાઉનલોડ કરીને પોતાનો ફિઝીકલ ટેસ્ટની તારીખ જાણી લેવા ભલામણ ક૨વામાં આવે છે તેમજ આ જવાબદારી સંપૂર્ણ રીતે ઉમેદવારની ગણાશે તેમજ આમ ક૨વામાં નિષ્ફળ ગયેથી જામનગર મહાનગરપાલિકાની કોઇ પણ પ્રકા૨ની જવાબદારી નક્કી થશે નહી.


Post Name : Fire Operator (Male)


Practical Test Date : 


Call Letter Download : https://ojas.gujarat.gov.in/


Official Notificationhttps://www.mcjamnagar.com/jmcForms/req/GENERAL%20ADMINISTRATION%20DEPARTMENTFIRE.pdf


Official Website : https://www.mcjamnagar.com/information/recruitment.aspx


More Information :