Gujarat University of Transplantation Sciences Recruitment 2024 | www guts ac.in

 Gujarat University of Transplantation Sciences Recruitment 2024 | www guts ac.in (Advertisement No. 01/2024)


ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ

એડમિન ઓફિસ, ટ્રોમા સેન્ટર સામે, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ,,અસારવા, અમદાવાદ 380016

૧૧ માસ કરાર આધારિત ભરતી માટેની જાહેરાત નંબર : ૦૧/૨૦૨૪


ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ ખાતે વુમન ઈન ટ્રાન્સપ્લાનટેશન રીસર્ચ પ્રોજેક્ટ અને આઈ.સી.એમ.આર પ્રોજેક્ટ હેઠળ નીચે ૧૧ મહિનાના કાર આધારિત જગ્યાઓ ભરવાની ડ્રૉઈ નીચેની જગ્યાઓ માટે અલગ અલગ અરજીઓ,માંગવામાં આવે છે. 

Advertisement No. 01/2024


જગ્યાઓ ની સંખ્યા & કુલ જગ્યા : 

લેબ ટેકનીશિયન - ૧ જગ્યા

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ - ૧ જગ્યા

ડેટા એન્ટ્રી ઓપરેટર - ૬ જગ્યા

સ્ટડી કોડીનેટર - ૧ જગ્યા


પાત્રતા લાયકાત વગેરેની વિગતો સાથે www guts ac.in માં મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત અનુસાર,ભારતીય નાગરિકો પાસેથી દરેક જગ્યાઓ માટે અલગ અલગ અરજીઓ પ્રમાણપત્રોની નક્લો,અન્ય દસ્તાવેજો સાથે મંગાવવામાં આવે છે. 


અરજી કરવાની છેલ્લી તારીખ ૦૭/૦૩/૨૦૨૪, ૦૬:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. 


નિયત તારીખ પછી મળેલ અરજીઓને કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.જી. યુ.ટી.એસ. કોઈ પણ ારણ દર્શાવ્યા વગર તમામ જગ્યા માટે ભરતી રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.


Official Notificationhttps://www.guts.ac.in/pdf/recruitment/2024/01_2024/Newspaper%20ADVT_01_2024.pdf


Detailed Advertisementhttps://www.guts.ac.in/pdf/recruitment/2024/01_2024/Detailed%20Advertisement%2001-2024.pdf


Application Formhttps://www.guts.ac.in/pdf/recruitment/2024/01_2024/Application%20Form%20-01-2024.pdf


Official Website : https://www.guts.ac.in/


More Information :