Jamnabai General Hospital Recruitment 2024 | જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત સ્ટાફ ભરતી જાહેરાત

Jamnabai General Hospital Recruitment 2024 | જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત સ્ટાફ ભરતી જાહેરાત


મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવીલ સર્જનશ્રીની કચેરી, જમનાબાઈ જનરલ હોસ્પિટલ, વડોદરા ખાતે તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની પોસ્ટ રોગી કલ્યાણ સમિતિ અંતર્ગત ભરવા માટે રસ ધરાવનાર ઉમેદવાર પાસેથી તા.૦૪/૦૩/૨૦૨૩ સુધી નીચેના સરનામે અરજી મંગાવવામાં આવે છે.


No Post Name & Vacancies : 

System Manager - (Post-1)

Qualification : Diploma in IT/Diploma | 2-3 Years Experience in computer Science/ B.Sc. IT/B.Sc. (Com. Application) / B.Sc. (Com. Science/BCA /PGDCA/M.Sc. IT/ MCA/BE IT / BE Computer and Equivalent

Salary and Experience : (Minimum) Salary Rs. 12000-00 to RS 24000/- P.M. as per experience and Qualification Annual increase in salary as per Performance as per TOR based on Experience and Qulification.

Age Limit : Up to 35 Years


ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાના જાણકાર ગુજરાતી ટાઇપીંગના જાણકાર હોવા જોઇએ. ઉપરોક્ત કોન્ટ્રાક્ટ ૧૧ માસ કરાર આધારિત રહેશે તેમજ ગ્રાન્ટ ને અનુલક્ષી ને ગમે ત્યારે આ પોસ્ટ રદ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. અરજી પસંદ થયેલ ઉમેદવારને ઇન્ટરવ્યું માટે અત્રેની હોસ્પિટલ ખાતેથી ફોન કરવામાં આવશે જેથી તમામ અરજી ઉપર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર લખવો ફરજિયાત છે અને કવર ઉપર સિસ્ટમ મેનેજર પોસ્ટ માટેની

અરજી એવું લખવાનું રહેશે. અરજી સહીત ડોક્યુમેન્ટસ સ્પીડ પોસ્ટ અથવા રજી એડી નીચેના સરનામે મોકલાવવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

મુખ્ય જીલ્લા તબીબી અધિકારીશ્રીની કચેરી, જમનાબાઇ જનરલ હોસ્પિટલ, માંડવી, વડોદરા. વડોદરા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જમનાબાઇ જનરલ હોસ્પિટલ, વડોદરા.


Last Date : 04/03/2024


નોંધ : આ સંપૂર્ણ પ્રક્રિયા અંશતઃ અથવા પૂર્ણતઃ રદ કરવાની અબાધિત સત્તા સી.ડી.એન.ઓ શ્રી જ.હો.વ.ની રહેશે.


More Information :