STના નિવૃત્ત ડ્રાઇવર, કંડક્ટરોની કોન્ટ્રાક્ટથી ફરી ભરતી કરાશે

 STના નિવૃત્ત ડ્રાઇવર, કંડક્ટરોની કોન્ટ્રાક્ટથી ફરી ભરતી કરાશે

STના નિવૃત્ત ડ્રાઇવર, કંડક્ટરોની કોન્ટ્રાક્ટથી ફરી ભરતી કરાશે

એસટી નિગમે ડ્રાઇવરો અને કંડક્ટરોની ખાલી જગ્યા પર નિવૃત્ત કર્મચારીઓની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. 

1 જાન્યુઆરી 2021 બાદ નિવૃત્ત થયેલા કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે 11 માસ અથવા 62 વર્ષની વય મર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે કરાર આધારિત ઉચ્ચક વેતનથી શરતોને આધિન નિમણૂક અપાશે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં 6 મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે. તેની સાથે જ સરકાર દ્વારા રાજ્યમાં નવા રૂટો પર પણ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

More Information :