Gujarat Urban Development Company Ltd (GUDC) Recruitment 2024 | www.gudc.gujarat.gov.in/career

Gujarat Urban Development Company Ltd (GUDC) Recruitment 2024 | www.gudc.gujarat.gov.in/career



ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ

૨જી. ઓફિસઃ કર્મયોગી ભવન, બ્લોક નં.૧, બી-૧ વીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર-૩૮૨૦૧૦.

ટેલી.ફેક્સ નં.(૦૭૯) ૨૩૨૪૬૧૨૭/૨૮, ૪૧૮૬૨૬૬ CIN : U75140GJ1999SGC036051

Website:-WWW.gudc.gujarat.gov.in

E-mail :- contact-gudc@gujarat.gov.in


૧૧ માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણુંક બાબત. ગુજરાત શહેરી વિકાસ કંપની લિ., કંપની અધિનિયમ ૧૯૫૬ હેઠળ સ્થાપાયેલી રાજ્ય સરકારની કંપની છે. કંપનીના નાણાંકીય પત્રકો, બેલેન્સ શીટ, નફા- નુકશાનનું પત્રક અંગેની કામગીરી, બજેટ અંગેની કામગીરી, કંપનીના વાર્ષિક અહેવાલ તૈયાર કરી, વિધાનસભા ગૃહના મેજ ઉપર મુકવા માટેની સઘળી કામગીરી, ઈન્ટરનલ ઓડિટ, સ્ટેચ્યુટરી ઓડિટ તથા એ.જી.ઓડિટ માટે હિસાબો તૈયાર કરવા, ઓડિટ વાંધાઓની પૂર્તતા કરવી તથા સદર ઓડિટ અંગેની સઘળી કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા યોગ્ય ઉમેદવારોને અનુક્રમે મેનેજર (હિસાબ અને નાણા)ની ૦૧ જગ્યા અને આસીસ્ટન્ટ મેનેજર (હિસાબ અને નાણા)ની ૦૧ જગ્યા અને તદઉપરાંત કંપનીની ઈન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી કામગીરી માટે એડીશનલ આસીસ્ટન્ટ મેનેજર (આઈ.ટી.)ની ૦૧ જગ્યા એમ કુલઃ૦૩ જગ્યાઓ ઉપર કરાર આધારિત નિમણૂંક આપવાની છે. \


Post Name & Vacancies :

  1. MANAGER(FINANCE & ACCOUNT) - 01 Posts
  2. ASSISTANT MANAGER(FINANCE & ACCOUNT) - 01 Posts 
  3. ADDNL. ASST. MANAGER (IT) - 01 Posts


આ માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત, અપેક્ષિત અનુભવ, પસંદગીના ધોરણો, શરતો તથા એકત્રિત માસિક મહેનતાણા અંગેની માહિતી કંપનીની વેબસાઈટ : www.gudc.gujarat.gov.in/career ઉપરથી જોઈ શકાશે. 


ઓનલાઈન અરજી તા. ૨૭/૦૨/૨૦૨૪ થી તા. ૦૫/૦૩/૨૦૨૪ (સમય : ૨૩:૫૯ કલાક) સુધીમાં કરી શકાશે.


Official Notification : https://gudc.gujarat.gov.in/AllDocuments/2024-2-26_840.pdf


Official Website & Apply Online : https://gudc.gujarat.gov.in/career


More Information :