District Health Society Vadodara Recruitment 2024 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી - મેલેરીયા, વડોદરા ભરતી જાહેરાત

 District Health Society Vadodara Recruitment 2024 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી - મેલેરીયા, વડોદરા ભરતી જાહેરાત 


વૉક ઇન ઇન્ટરવ્યુ

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી – મેલેરીયા, વડોદરા 

આરોગ્ય અને કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત, વડોદરા.

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી - મેલેરીયા, વડોદરા, તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના ક૨ા૨ આધારિત નીચે મુજબ મંજુર થયેલ જગ્યા માટે દર્શાવેલ લાયકાત મુજબના ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ, સ્થળ અને સમયે વૉક ઇન ઇન્ટરવ્યુમાં અ૨જી, બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટસાઇઝનો ફોટો, લાયકાતના તમામ પ્રમાણપત્રની અસલ અને એક ખરી નકલ કોપી સાથે સ્વખર્ચે સમયસ૨ હાજ૨ ૨હેવાનુ રહેશે. 


જગ્યાનુ નામ : લેબોરેટરી ટેકનિશિયન

ઇન્ટરવ્યુ તારીખ :  ૨૯/૦૨/૨૦૨૪ 

માસિક પગાર : ૧૩૦૦૦/-


લાયકાત / અનુભવ : 

  • સાયન્સ સ્નાતક
  • (બાયોલોજી/માઇ ક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી) ૦ ૧ વર્ષનો મેડિકલ
  •  બાયોલોજીકલ લેબોરેટરીના અનુભવીને પ્રેફરન્સ આપવામાં આવશે. 
  • ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • કોમ્પ્યુટરની બેઝિક જાણકારી હોવી જરૂરી છે.


નોંધ :- ઉકત મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો એ જ ઇન્ટ૨વ્યુમાં આવવાનુ રહેશે. 

ઈન્ટરવ્યુ સ્થળ :- આરોગ્ય શાખા, છઠ્ઠો માળ,જિલ્લા પંચાયત, રાજમહેલ રોડ, વડોદરા. 

રજિસ્ટરેશન સમય : રજિસ્ટરેશન સમય સવારે ૧૦.૩૦ કલાકથી ૧૨:૦૦ સુધી જ રહેશે.


More Information :