Application Form for Participation in Uttaradha Utsav (Modhera) 2024-25 | www.commi- synca.gujarat.gov.in
જાહેરાત
ઉત્તરાર્ધ ઉત્સવ (મોઢેરા) ૨૦૨૪-૨૫
ઉત્તરાર્ધ ઉત્સવ (શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ)ની જાન્યુઆરી, ૨૦૨૫ દરમ્યાન બે દિવસ માટે મુઃ-મોઢેરા, જિલ્લોઃ- મહેસાણા ખાતે રાજ્ય સરકાર દ્વારા ઉજવણી થનાર છે. આ મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા ભારતીય શાસ્ત્રીય નૃત્યકલા ભરતનાટ્ટયમ, મોહીનીઅટ્ટમ (તામિલનાડુ), કુચીપુડી (આંધ્રપ્રદેશ, કર્ણાટક), કથકલી (કેરલ), ઓડીસી છાંઉં (ઓડીસી), મણિપુરી (મણીપુર), કથ્થક (ઉત્તર ભારત) વગેરેમાં પરફોર્મન્સ આપવા પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યકારોએ અત્રેની વેબસાઇટ http://www.commi- synca.gujarat.gov.in ઉપરથી નિયત ફોર્મેટમાં ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરીને સહાયક નિયામક(સંસ્કૃતિ), કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બ્લોક નં-૧૧, ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦, ગુજરાતને RPAD અથવા Speed Post અથવા રૂબરૂ મોડામાં મોડા તા.૩૦/૧૧ ૨૦૨૪ (સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી) સુધીમાં મોકલી આપવાની રહેશે.
Official Website & Application Form : https://commi-synca.gujarat.gov.in/
Application Form Uttaradha Utsav (Modhera) : https://sycd.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/uttrardh-utsav-Gujarati-application-form-%202020%20-%20Copy.pdf
More Information :