Gujarat Forest Department Vanrakshak (Forest Guard) Walking Test Official Notification | forests.gujarat.gov.in | ojas.gujarat.gov.in | Forest Guard Walking Test time table (schedule)

Gujarat Forest Department Vanrakshak (Forest Guard) Walking Test Official Notification | forests.gujarat.gov.in | ojas.gujarat.gov.in | Forest Guard Walking Test time table (schedule)


Gujarat Forest Department

Gujarat State, Gandhinagar

Advertisement No.: FOREST/202223/1

Important Announcement for Walking Test



અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ,

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : FOREST/202223/1

વોકીંગ ટેસ્ટ માટેની અગત્યની જાહેરાત

જાહેરાત ક્રમાંક : FOREST/202223/1 વન રક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ અનુસંધાને નિમણૂંકને લાયક ઉમેદવારોની પસંદગીયાદી તથા પ્રતિક્ષાયાદી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ તમામ ઉમેદવારોના વોકીંગ ટેસ્ટનું આયોજન તા.૦૩/૧૨/૨૦૨૪ના રોજ નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર વન વિભાગ, ગાંધીનગર. (ઘ-૪ સર્કલ, સેકટર-૧૭, ટાઉન હોલની પાછળ, ગાંધીનગર) ખાતે કરવામાં આવેલ છે. જેની વિસ્તૃત સુચનાઓ https://ojas.gujarat.gov.in અને https://forests.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી મુકવામાં આવેલ છે. ઉમેદવારોએ સદર સુચનાઓ જોવા તથા તા.૦૩/૧૨/૨૦૨૪ના રોજ વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવા નોધ લેવા વિનંતી.


Official Notification : https://forests.gujarat.gov.in/writereaddata/Portal/News/380_1_13-11-2024_-_01_241127_185738.pdf



More Information :