Notification for School of Nursing Admission to vacant seats in GNM Nursing course 2024-2025
સ્કુલ ઓફ નર્સિંગ
શેઠ વા.સા.જન.હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસુતિ હોસ્પિટલ, એલીસબ્રીજ, અમદાવાદ - ૩૮૦૦૦૬
Fax No-26577647 Phone: 26577621 to 625
Email: info.vshospital@gmail.com
જી.એન.એમ. નર્સિંગ અભ્યાસક્રમમાં ખાલી રહેલ સીટ ઉપર પ્રવેશ અંગેની જાહેરાત
આથી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જણાવવાનું કે, નર્સિંગ સ્કુલ ખાતે ચાલતા જી.એન.એમ. નર્સિંગ અભ્યાસક્રમમાં સીટો ખાલી રહેલ હોવાથી એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્ષિસ દ્વારા નિયત કરેલ એડમીશન અંગેના નીતિ નિયમો અંતર્ગત ઇચ્છુક ઉમેદવારે તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ રૂબરૂમાં જરૂરી પ્રમાણપત્રની નકલ સાથે સાંજે ૦૪-૦૦ કલાક સુધીમાં અરજી આપવાની રહેશે અને તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે રૂબરૂમાં કાઉન્સેલિંગ માટે ઓરીજીનલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવું. એડમીશન મેરીટના ધોરણે જ આપવામાં આવશે તેની ખાસ નોંધ લેશો.
More Information :