Rajpipla Nagarpalika Recruitment / Vacancy 2024 For City Manager | Rajpipla Nagarpalika Bharti 2024

Rajpipla Nagarpalika Recruitment / Vacancy 2024 For City Manager | Rajpipla Nagarpalika Bharti 2024 


રાજપીપલા નગરપાલિકા

આથી રાજપીપલા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત નીચે મુજબની જગ્યા ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત કરવામાં આવે છે.


હોદ્દાનું નામ : સિટી મેનેજર

  • લાયકાત : B.E /B.Tech.-IT/, M.E/ M.Tech - IT (MIS/IT) | B.C.A/B.sc IT/, M.C.A/M.Sc IT
  • અનુભવ : ૧ વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) 
  • પગાર ધોરણ : ૨૦,૦૦૦/- (માસિક)


૧. ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૦/૧૨/૨૦૨૪ સુધીમાં નગરપાલિકા કચેરીમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી,

૨. કર્મચારીઓની ભરતી જાહેરાત દ્વારા ૧૧ માસના કરાર આધારિત અથવા આઉટસોર્સિંગથી કરવાની રહેશે. 

૩. નગરપાલિકા કક્ષાએ ઈન્ટરવ્યુ થયા બાદ જે કર્મચારીશ્રીઓની પસંદગી કરવામાં આવે તેઓના ડોક્યુમેન્ટની ચકાસણી માટે નગરપાલિકા એ ઝોનલ કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવનાં પ્રમાણપત્ર) મોકલવાના રહેશે,અને ઝોનલ ક્વેરીએ સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરીને ડોક્યુમેન્ટ્સ (Resume, એજ્યુકેશન, અનુભવના પ્રમાણપત્ર) દ્વારા ચકાસણી થયા બાદ જ કર્મચારીને નિમણુંક આપવાની રહેશે, 

૪. કર્મચારીશ્રીઓની નિમણુંક ઉપરી કચેરીને જાણ કર્યા વગર આપવામાં આવશે તેવા કિસ્સામાં આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અર્બનનો રહેશે,


More Information :