Walk in interview For SSG Hospital Vadodara Recruitment / Vacancy 2024-2024 | Sir Sayajirao General Hospital Bharti 2024-2025

Walk in interview For SSG Hospital Vadodara Recruitment / Vacancy 2024-2024 | Sir Sayajirao General Hospital Bharti 2024-2025


Sir Sayajirao General Hospital 

સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ 

જાહેરાત / વોક ઈન ઈન્ટરવ્યુ

અત્રેની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે નીચે મુજબની ખાલી જગ્યા ૧૧ માસના કરારીય ધો૨ણે ભરવા સદરહું જાહેરાત આપવામાં આવેલ છે. સદર ભરતી કરારા આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા મુદ્દત પૂર્ણ થયેલી નિમણૂંકની મુદ્દત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે. આ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્ર તથા અરજી તેમજ સ્વપ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે વોક ઈન ઈન્ટરવ્યુ માટે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવે છે.


જગ્યાનું નામ : લેબ ટેકનીશીયન

જગ્યા : ૦૧

વેતન : ૨૫૦૦૦/-

ખાલી જગ્યાનું નામ : બ્લડ સેન્ટર, એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા.

શૈક્ષણિક લાયકાત :

Must have passed 10+2 Science Examination under Council of Higher Secondary Education/equivalent and passed Diploma in Medical Laboratory Technology from Government Medical College & Hospital of the State/any other private Institutions recognized by Government or All India Council of Technical Education. 

(i) Diploma in Medical Laboratory Technology (DMLT) or Tranfusion Medicine or Blood Bank Technology after 10+2 with one year experience In the testing of blood and or its components in licensed Blood Centre; or

(ii) Degree in Medical Laboratory Technology (MLT) or Blood Bank Technology with six month's experience in the testing of blood and or its components in licensed Blood Centre or

(iii) B.Sc. in Hematology and Transfusion Medicine with six Month's experience in the testing of blood and on its components in licensed Blood Centre; or

(iv) M.Sc. in Transfusion Medicine with six month's experience in the testing of blood and or its components n licensed Blood Centre; or

(v) Post Graduate Diploma in Medical Laboratory Technology (PGDMLT)/Post Graduate Diploma in Medical Laboratory Science (PGDMLS) with six month's experience in the testing of blood and or its components in licensed Blood Centre.


જગ્યાનું નામ : ફલેબોટોમીસ્ટ

જગ્યા : ૦૧

વેતન : ૧૩૦૦૦/-

ખાલી જગ્યાનું નામ : મેડીસીન વિભાગ

શૈક્ષણિક લાયકાત :

Must have passed 10+2 Science Examination under Council of Higher Secondary Education/equialent and paased Diploma in Medical Laboratory Technology from Government Medical College & Hospital of the State/any other private Institutions recognized by Government or All India Council of Technical Education.


તા.૦૩/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ મૌખિક વોક ઈન ઈન્ટરવ્યુમાં તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

સ્થળ : તબીબી અધિક્ષકશ્રીની કચેરી.એસ.એસ.જી.હોસ્પિટલ.વડોદરા.




More Information :