GPSC Recruitment / Vacancy 2024 | Gujarat Public Service Commission (GPSC) Bharti 2024 Apply Online | gpsc-ojas.gujarat.gov.in | gpsc.gujarat.gov.in

GPSC Recruitment / Vacancy 2024 | Gujarat Public Service Commission (GPSC) Bharti 2024 Apply Online | gpsc-ojas.gujarat.gov.in | gpsc.gujarat.gov.in


Advt. No & Post Name :

  • GPSC/202425/68 District Maleria Officer
  • GPSC/202425/69 Assistant Director (Homoeopathy), Class-1
  • GPSC/202425/70 Administrative Officer, Class-2
  • GPSC/202425/71 Motor Vehicle Prosecutor, Class-2
  • GPSC/202425/72 Office Superintendent, Class-2
  • GPSC/202425/73 Assistant Engineer (Civil), Class-2
  • GPSC/202425/74 Deputy Director, Class-1
  • GPSC/202425/75 Assistant Research Officer, Class-2
  • GPSC/202425/76 Principal, Government Ideal Residential Schools
  • GPSC/202425/77 Executive Engineer (Civil), Class-1 and Deputy Executive Engineer (Civil), Class-2
  • GPSC/202425/78 Executive Engineer (Mechanical), Class-1 and Deputy Executive Engineer (Mechanical), Class-2 (GWSSB)
  • GPSC/202425/79 GPSC - Assistant Environment Engineer, Class-2 
  • GPSC/202425/80 GPSC - Assistant Law Officer, Class-2 
  • GPSC/202425/81 GPSC - Assistant Engineer (Civil), Class-2


ગુજરાત જાહેર સેવા આયોગ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૬૮/૨૦૨૪-૨૫ થી જા.ક્ર. ૮૧/૨૦૨૪-૨૦૨૫ તારીખ-૧૪/૧૧/૨૦૨૪ (બપોરનાં ૧૩:૦૦ કલાક) થી તારીખ-૩૦/૧૧/૨૦૨૪ (રાત્રિનાં ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે. 

સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભર્તી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે. 

અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.ujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. 


જગ્યાનું નામ & કુલ જગ્યા : 

  • જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-૨, ગુ.જા.આ.સે - 47 જગ્યા 
  • મદદનીશ નિયામક (હોમિયોપેથી), વર્ગ-૧, સા.રા.સે. - 01 જગ્યા 
  • વહીવટી અધિકારી, વર્ગ-૨, આ. ૫. ક. વિ. - 06 જગ્યા 
  • મોટર વાહન પ્રોસિક્યુટર, વર્ગ-ર,બં. વા. વ. વિ - 03 જગ્યા 
  • કચેરી અધિક્ષક, વર્ગ-૨, ન જ. સં. પા. પૂ. ક વિ  - 07 જગ્યા 
  • મદદનીશ ઈજનેર (સિવિલ),વર્ગ-૨, માર્ગ અને મકાન - 96 જગ્યા 
  • નાયબ નિયામક, વર્ગ-૧, ગુ. આ સે. - 01 જગ્યા 
  • મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨, નજસં.પાપૂ.કવિ - 04 જગ્યા 
  • આદર્શ નિવાસી શાળા (વિજા.ક), આચાર્ય, વર્ગ-૨ - 02 જગ્યા 
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧, GWSSB - 11 જગ્યા 
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨, GWSSB - 22 જગ્યા 
  • કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૧, GWSSB ૩૮ - 02 જગ્યા 
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨, GWSSB - 06 જગ્યા 
  • મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-૨, GPCB - 144 જગ્યા 
  • મદદનીશ કાયદા અધિકારી, વર્ગ-૨, GPCB - 03 જગ્યા 
  • મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨, નજ.સં.પાપૂ.કવિ - 250 જગ્યા 

 

- આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહુ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે. 

- જા.ક્ર. ૭૭ અને ૭૮/૨૦૨૪-૨૫નીજગ્યાઓએ પસંદ્ગી પામેલ ઉમેદવારોગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) ના કર્મચારીગણાશે તથા જા.ક્ર. ૭૯ અને ૮૦/૨૦૨૪-૨૫નીજગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના કર્મચારી ગણાશે. સદરહુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમહાનગરપાલિકાનાં ભતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે. ઉપરોકત જા.ક્ર.૭૭ થી ૮૦/૨૦૨૪-૨૫ સંબંધે તેઓગુજૂરાતસરકારના કર્મચારી ગણાશે નહી. 

(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી. ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ્ અર્જી કન્ફર્મ કરવાની રહેશે. 

(૨) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અર્જીમાં પ્રવેશ્પત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં 

(3) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) સિ અને સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમૂય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં. 

(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી. 

(૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે. 

(૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.

ઉમર પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ સ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯૪૫૯૦૩/૨ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KÇ અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જે રજૂ કરવું અને તે જૅ માન્ય ગણાશે. 

બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૨-૧૨-૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે. 

ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Onlineઅર કરવા માટે તારીખ ૩૦-૧૧-૨૦૨૪ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Onlineઅરજીપત્રક્માં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.


Apply Online : https://gpsc-ojas.gujarat.gov.in/Home.aspx


More Information :