Sabarmati Riverfront New Flower Show 2025 Online Registration | sabarmatiriverfront.com | www.ahmedabadcity.gov.in

Sabarmati Riverfront New Flower Show 2025 Online Registration | sabarmatiriverfront.com | www.ahmedabadcity.gov.in


સાબરમતી રિવરફ્રન્ટ

ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ., અમદાવાદ

૨ જો માળ, "રિવરન્ટ હાઉસ, એચ. કે. આર્ટસ કોલેજ પાછળ, 

ગાંધી અને નહેરુ બ્રિજ વચ્ચે, પૂજ્ય પ્રમુખસ્વામી માર્ગ, 

(રિવર ફ્રન્ટ રોડ - પશ્ચિમ), અમદાવાદ-૩૮૦૦૦૯ 

ફ્લાવર શો - ૨૦૨૫

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવનાર ફલાવર શૉ-૨૦૨૫ કાર્યક્રમ સ્થળે નર્સરી સ્ટોલ્સ/અન્ય સ્ટોલ્સ/ફુડ સ્ટોલ્સ ભાડે રાખવામાં રસ ધરાવતી એજન્સીઓ સાબરમતી રિવરન્ટ ડેવલોપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડની વેબસાઈટ https://sabarmatiriverfront.com/ તેમજ https://www.ahmedabadcity.gov.in/ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. 

ભરેલા અરજી ફોર્મ તા. ૨૨/૧૧/૨૦૨૪ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઉપરોક્ત સરનામા ખાતે સ્વિકારવામાં આવશે.

નર્સરી સ્ટોલ્સ / અન્ય સ્ટોલ્સ / ફુડ સ્ટોલ્સની હરાજીની કાર્યવાહી તા. ૨૫/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી જાહેર હરાજી દ્વારા| કરવામાં આવશે જેની નોંધ લેવી.


Official Websitehttps://sabarmatiriverfront.com/


More Information :