Online Registration For Join a National Level Rock Climbing Camp | Rock Climbing Basic Training Course | commi-synca.gujarat.gov.in

Online Registration For Join a National Level Rock Climbing Camp | Rock Climbing Basic Training Course | commi-synca.gujarat.gov.in


Disclosure of entrepreneurial activity

A great opportunity to join a national level rock climbing camp

સાહસિક પ્રવૃત્તિ અંગેની જાહેરાત

રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિરમાં જોડાવાની ઉમદા તક


કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર દ્રારા ગિરનારના દુર્ગમ પહાડ ઉપર સાત દિવસની રાષ્ટ્રીયકક્ષા ખડક ચઢાણ શિબિર નું આયોજન આગામી ડિસેમ્બર ૨૦૨૪ / જાન્યુઆરી ૨૦૧૫ માં યોજવામાં આવનાર છે. આ શિબિરમાં યોગ્ય લાયકાત ધરાવતા ગુજરાત અને ગુજરાત બહારના પર્વતારોહક ઉમેદવાર ભાઈઓ/બહેનો જોડાઇ શકશે અને તેમાં વધુમાં વધુ 

(૧) તાલીમાર્થી (૩૦ જગ્યા) 

(ર) વિષય નિષ્ણાંત (3 જગ્યા) 

(૩) પ્રશિક્ષક (૧ - જગ્યા) નિયત કરવામાં આવેલ છે. 


આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુકે https://commi- synca.gujarat.gov.in વેબ સાઇટ અથવા ફેસબુક પેજ SVIM Administration પરથી નિયત નમૂનાનું ફોર્મ ડાઉનલોડ કરી તા.૦૭/૧૨/૨૦૨૪ સુધીમાં રજી.એડી.થી જ સંપુર્ણ વિગતો ભરી જરૂરી બિડાણ સાથે ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જુનાગઢ પીન-૩૬૨૦૦૨ ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે. 


ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ : પંડિત દીન દયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢ 


Online Registration & Official Website : https://commi-synca.gujarat.gov.in/schemedetail-guj.htm?38



More Information :