Interview For Dakor Nagarpalika City Manager (MIS/IT) Recruitment / Vacancy 2024 | Dakor Nagarpalika City Manager (MIS/IT) Bharti 2024 (Interview)

Dakor Nagarpalika City Manager (MIS/IT) Recruitment / Vacancy 2024 (Interview) | Dakor Nagarpalika City Manager (MIS/IT) Bharti 2024 (Interview) 



ડાકોર નગરપાલિકા

વોક-ઈન ઈન્ટરવ્યૂ

સ્વચ્છ ભારત મિશન-અર્બન, ગુજરાત અંતર્ગત પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોર નગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારિત જગ્યા માટે તા.૨૬-૧૧-૨૦૨૪ ને મંગળવારના રોજ વોક-ઈન ઈન્ટરવ્યુ રાખવામા આવેલ છે. 


જગ્યાનું નામ : સીંટી મેનેજર (MIS / IT)

લાયકાત : B.E / B.Tech IT, M.E/  M.Tech IT, B.C.A. /B .Sc-IT, M.C.A. / M.Sc IT અનુભવ ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો)

કુલ જગ્યા : ૧

પગાર ધોરણ : ૨૦,૦૦૦/-


યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ ડાકોર નગરપાલિકા, ડાકોર ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ૧૨:૩૦ કલાકેથી ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ/ નકલ અને પાસપોર્ટ સાઈઝના-૨ ફોટોગ્રાફ્સ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.



More Information :