NVS Class IX Lateral Entry Admission (2025-26) | Class-XI (2025-26) Registration | Navodaya Vidyalaya Samiti Admission 2025-26 | https://cbseitms.nic.in/2024/nvsix/ | https://cbseitms.nic.in/2024/nvsxi_11/

નવોદય વિધાલય સમિતિ

શિક્ષણ મંત્રાલય દ્વારા

સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત સરકાર

ધોરણ-૯ અને ૧૧ સત્ર-૨૦૨૫ માં પ્રવેશ પરીક્ષાની ઓનલાઈન અરજી કરવાની તારીખમાં સુધારા અંગેની અધિસૂચના

જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરનાર તમામ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે | જવાહર નવોદય વિધાલય દ્વારા ધોરણ-૯ અને ૧૧ (સત્ર-૨૦૨૫-૨૬) મા પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં સુધારો કરીને હવે તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. જે ઓનલાઈન અરજી કરનાર તમામ ઈચ્છુક સંબંધિતોને જાણ સારુ, ઉમેદવારે વેબસાઈટની મુલાકાત લઈને નિશુલ્ક અરજી કરી શકે છે. 

For Class IX LEST 2025 : https://cbseitms.nic.in/2024/nvsix/?AspxAutoDetectCookieSupport=1

For Class XI LEST 2025 : https://cbseitms.nic.in/2024/nvsxi_11/

More Information :