Call Letter Download For AMC Sahayak Junior Clerk Exam Candidates List | Amdavad Municipal Corporation (AMC) Sahayak Junior Clerk Exam Candidates List & Call Letter Download

Call Letter Download For AMC Sahayak Junior Clerk Exam Candidates List 2024 | Amdavad Municipal Corporation (AMC) Sahayak Junior Clerk Exam Candidates List & Call Letter Download 


  • Post Name : Sahayak Junior Clerk 
  • Advt. No.27/2023-24
  • Exam Date : 24-11-2024


જાહેરખબર ક્ર્માંક : ૨૭/૨૦૨૩-૨૪ : સહાયક જુનીયર કલાર્ક

સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્ર્માંક : ૨૭/૨૦૨૩-૨૪ તા:.૧૫/૦૩/૨૦૨૪ મુજબ સહાયક જુનીયર કલાર્ક ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ લેખિત પરીક્ષા (MCQ TEST) અર્થે તા.૨૪/૧૧/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ કલાકે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે અસલ ફોટો આઇ.ડી. તથા કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. 

ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે તથા ઉમેદવારોને જાહેરખબરમાં માંગ્યા મુજબની લાયકાત/સર્ટી વગેરે પૂર્તતા કરવાની શરતે હાલ પૂરતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે ઉમેદવાર દ્વારા ઓનલાઇન અરજીમાં દર્શાવ્યા મુજબના અસલ પ્રમાણપત્રો અને અનુભવ સર્ટીમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે.


ખાસ નોંધ ઉમેદવારે કોલ લેટર તથા કોલ લેટરમાં લેખિત પરીક્ષા (MCQ TEST) ની સૂચનાઓ માં દર્શાવ્યા મુજબના ઓળખકાર્ડ પૈકી કોઇ પણ એક અસલ ઓળખકાર્ડ અચૂક લાવવાનું રહેશે.


Download Call Letter : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx


Sahayak Junior Clerk Exam Candidates List : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/REC_WRTN_EXAM/20241116/1000281.pdf&action=download


More Information :