MGNREGA Recruitment / Vacancy 2024 For Social Audit Director | Mahatma Gandhi NREGA Bharti 2024 | ruraldev.gujarat.gov.in | Application Form Download

MGNREGA Recruitment / Vacancy 2024 For Social Audit Director | Mahatma Gandhi NREGA Bharti 2024 | ruraldev.gujarat.gov.in | Application Form Download


Post Name : Social Audit Director 


મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNREGA) હેઠળ સોશિયલ ઓડીટ ડાયરેક્ટરની નિમણુંક માટેની જાહેરાત

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના હેઠળ સોશિયલ ઓડીટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજદારશ્રીની લાયકાત જેવી કે 

(૧) કોઈ પણ યુનિવર્સીટીની અનુસ્નાતક પદવી તેમજ સામાજિક ઓડીટની કામગીરીનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ અને ૧૦ વર્ષનો જાહેર વહીવટ/કાયદા/શિક્ષણ/સામાજિક કાર્ય અથવા સંચાલનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ 

(૨) જાહેરાતની તારીખે અરજદારની ઉંમર દર વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ તથા પદાધિકારીશ્રી ન હોવા જોઈએ. 

(3)નિવૃત 14S સંવર્ગના અધિકારી/સચિવાલય સંવર્ગના અધિક સચિવ કે તેનાથી ઉપરના હોદ્દાના નિવૃત અધિકારી- નિયામક (હિસાબી) સંવર્ગના નિવૃત અંધિકારી કે જે (૧) અને (ર) માં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતાં હોય તેવા રસ ધરાવતા ઉમેદવારોએ કમિશ્નર ગ્રામ વિકાસની વેબસાઈટ (https://ruraldev.gujarat.gov.in) પર ઉપલબ્ધ અરજી (Application Form) નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી શૈક્ષણિક લાયકાત/અનુભવને લગત તમામ આધાર-પુરાવાની ખરી નકલો સહિત નિયત રજીસ્ટર પો. એડી/સ્પીડ પોસ્ટ મારફતે તા. ૨૦/૧૨/૨૦૨૪ (કચેરી સમય દરમ્યાન) સુધીમાં અધિક કમિશ્નરશ્રી (મનરેગા), કમિશ્નર ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નંબર ૧૬/૩, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે. વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.


Application Form Download : https://ruraldev.gujarat.gov.in/WhatsNew/Index?type=news



More Information :