Gujarat Matdar Yadi Sudharna Karyakram | www.voters.eci.gov.in | Voter Helpline app | www.ceo.gujarat.gov.in

Gujarat Matdar Yadi Sudharna Karyakram | www.voters.eci.gov.in | Voter Helpline app | www.ceo.gujarat.gov.in | Electoral Reform Programme

भारत निर्वाचन आयोग

Election Commission of India

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

તા. ૨૯ ઓક્ટોબર થી ૨૮ નવેમ્બર ૨૦૨૪ આપનું નામ ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબર-૨૦૨૫ના દિવસે ૧૮ વર્ષ પૂરા થતા હશે ત્યારે આપનું નામ મતદારયાદીમાં દાખલ થઈ શકશે


મુખ્ય અરજી પત્રકો :

  • નવા મતદાર માટે - ફોર્મ ૬
  • વિદેશમાં વસતા ભારતીય દ્વારા મતદારયાદીમાં નોંધણી માટે - ફોર્મ ૬A
  • મતદાર ઓળખકાર્ડ સાથે આધાર લિંક કરાવવા - ફોર્મ ૬૩
  • મતદારયાદી માંથી નામ કમી કરવા - ફોર્મ ૭
  • મતદારયાદીમાં સરનામું / વિગતો બદલવા માટે - ફોર્મ ૮


ખાસ ઝુંબેશના દિવસો : ૧૭, ૨૩, અને ૨૪ નવેમ્બર ૨૦૨૪

આ દિવસોમાં તમારા મતદાન મથકની મુલાકાત લો.


અરજી કરવા Voter Helpline app અથવા www.voters.eci.gov.in પર Log in કરો

અહીં સ્કેન કરો અથવા રુબરૂ મુલાકાત લો.

  • કલેક્ટર કચેરી
  • મામલતદાર કચેરી
  • મતદાર નોંધણી અધિકારીની કચેરી
  • બૂથ લેવલ ઓફિસર (BLO)


મુખ્ય નિર્વાચન અધિકારી,ગુજરાત  | www.ceo.gujarat.gov.in 

Call On - ૧૯૫૦ હેલ્પલાઇન પર સંપક કરો (કામકાજના સમય દરમ્યાન)


Official Website : https://voters.eci.gov.in/


More Information :