Call Letter Download For GSSSB CCE Main Exam 2024 | ojas.gujarat.gov.in | gsssb.gujarat.gov.in | Advertisement No. : 212/202324

Call Letter Download For Gujarat Subordinate Service Selection Board (GSSSB) CCE Main Exam 2024 | ojas.gujarat.gov.in | gsssb.gujarat.gov.in | Advertisement No. : 212/202324


Gaun Seva Pasandgi Mandal - GSSSB

Call Letter Download For GSSSB CCE Main Exam

Gujarat Subordinate Services Class-lll (Group-Aand Group- B) Combined Competitive Main Examination Call Letter Download Notification

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રૂપ-A તથા ગ્રૂપ-B ) પૈકી ગ્રૂપ-Aની મુખ્ય લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રૂપ-A તથા ગ્રૂપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-lll (Group-Aand Group- B) Combined Competitive Examination) પૈકી ગ્રૂપ-A ની તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૭/૧૧/૨૦૨૪ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ તા. ૧૮/૧૧/૨૦૨૪ના રોજ ૧૫.૦૦ કલાકથી https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.

ઉકત પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. પ્રવેશપત્ર (કોલલેટર) વિના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

જે ઉમેદવારોને લહિયો (Scribe)/વળતર સમયની સુવિધા મળવાપાત્ર થાય છે તેઓએ તા. ૨૨/૧૧/૨૦૨૪ સુધીમાં કચેરી સમય સુધીમાં મંડળ ખાતેથી રૂબરૂમાં તેની મંજૂરી મેળવી લેવાની રહેશે. આ પરીક્ષા સંબંધિત વિગતવાર સૂચનાઓ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

ઓનલાઈન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર અથવા રૂબરૂમાં કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.


Call Letter Download https://ojas.gujarat.gov.in/


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=geW%E2%9C%BF70RrXBh98JEqccYM96Eg%E2%9C%BFAkATBeUOLsA23afTpGtj2WDCwWH9OepDaFjLQ0SKCqTJc3Jd%E2%9C%A4mEG6CAivqhzfl14jsLnvHKJZgEP0M6DcZqhssEmrHLg%E2%9C%A48iYcdMlO3UPnS5DtH56%E2%9C%BFBDGBdPLOvtMw%E2%99%AC%E2%99%AC


More Information :