Rejected Candidate List For VMC Store Superintendent and Chemist Recruitment / Bharti 2024 | www.vmc.gov.in

Rejected Candidate List For Vadodara Municipal Corporation (VMC) Store Superintendent and Chemist Recruitment / Bharti 2024 | www.vmc.gov.in



વડોદરા મહાનગરપાલિકા | Vadodara Municipal Corporation

www.vmc.gov.in

જાહેરાત ક્રમાંક ૪૩૪/૨૩-૨૪ સંદર્ભ ભરતી જાહેરાત અંગે જાહેર સૂચના 

V430 - Store Superintendent and V424 - Chemist Rejected Candidate List

વડોદરા મહાનગરપાલિકામાં જાહેરાત ક્રમાંક ૪૩૪/૨૩-૨૪ અન્વયે V430- સ્ટોર સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ V424-કેમિસ્ટ ની જગ્યા સીધી ભરતી થી રસ ધરાવતાં લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરાત અન્વયે પ્રાપ્ત થયેલ ઓનલાઇન અરજીઓની પ્રાથમિક ચકાસણીને અંતે પ્રોવીઝનલી ગ્રાહ્ય રાખવા પાત્ર તથા ગ્રાહ્ય ન રાખવા પાત્ર ઉમેદવારોની યાદી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. 

રિજેક્ટ થયેલ ઉમેદવાર તા.૨૫/૧૧/૨૦૨૪ સુધીમા વાંધા અરજી રજુ કરી શક્શે ત્યારબાદ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. 


Rejected Candidate List : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :