Hall Ticket Download For SEB Exam Research and Training Assistant Exam 2024 & GCC Steno Examination 2024 | www.sebexam.org
State Examination Board,
State of Gujarat, Sector-21, Gandhinagar
Research and Training Assistant Exam 2024 & GCC Steno Examination 2024
રાજ્ય પરીક્ષા બોર્ડ,
ગુજરાત રાજ્ય, સેક્ટર-21, ગાંધીનગર
સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા - 2024 અને જી.સી.સી. સ્ટેનો પરીક્ષા - 2024
શિક્ષણ વિàªાગ, ગાંધીનગરનાં ઠરાવ ક્રમાંક : ED/MIS/e-file/3/2023/ 4747/N, તા. 02/08/2024 અન્વયે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ (જી.સી.ઈ.આર.ટી.) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ àªàªµàª¨ોનાં સંશોધન અને તાલીમ સહાયકની જગ્યાઓ 11 માસનાં કરારથી કામગીરી કરાર માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર દ્વારા ક્રમાંક : 1/2024-25/21413-448, તા. 21/09/2024 થી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અનુસાર સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા - 2024 નું આયોજન અમદાવાદ (ગ્રામ્ય) રાજકોટ, સુરત અને વડોદરા કેન્દ્ર ખાતે તા : 01/12/2024 રવિવારના રોજ કરવામાં આવેલ છે. આ પરીક્ષાની હોલ ટીકીટ તા. 20/11/2024 બપોરે 02.00 કલાકથી તા. 01/12/2024 સવારે 9.00 કલાક દરમિયાન www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા : 17, 18 નવેમ્બર 2024 નાં રોજ લેવાનાર જી.સી.સી. સ્ટેનો પરીક્ષા - 2024 ની હોલટીકીટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા : 09/11/2024 નાં રોજથી શરૂ કરવામાં આવેલ છે. \
ગુજરાતી અને હિન્દી માધ્યમની હોલટીકીટ તા. 17/11/2024 નાં રોજ બપોરે 12.00 કલાક સુધી અને અંગ્રેજી માધ્યમની હોલટીકીટ તા. 18/11/2024 નાં રોજ બપોરે 12.00 વાગ્યા સુધી www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે.
Hall Ticket Download : https://sebexam.org/Form/printhallticket
More Information :