Indian Nursing Council National Florence Nightingale Awards 2025 | www.indiannursingcouncil.org

  Indian Nursing Council National Florence Nightingale Awards 2025 | www.indiannursingcouncil.org



ભારતીય નર્સિંગ કાઉન્સિલ

(આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળની વૈધાનિક સંસ્થા) 

નેશનલ ફ્લોરેન્સ નાઈટિન્ગલ એવોર્ડ્સ ૨૦૨૫ 

ભારત સરકાર વતી, ભારતીય નર્સિંગ કાઉન્સિલ નેશનલ ફ્લોરેન્સ નાઈટિન્ગલ નર્સ ઍવોર્ડ્સ-૨૦૨૫ માટે નામાંકન આમંત્રિત કરી રહી છે. ઍવોર્ડ માટે, રાજ્ય, કેન્દ્રીય, સ્વાયત્ત સંસ્થા, ખાનગી, મિશનરી અને સ્વૈચ્છિક સંસ્થા વગેરેમાં કામ કરતા નર્સિગ કર્મચારીઓ અનુક્રમે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નિર્દેશકો દ્વારા અરજી કરવા પાત્ર છે. ઍપ્લિકેશન પ્રોફોર્મા સાથે વિગતવાર માર્ગદર્શિકા વેબસાઈટ www.indiannursingcouncil.org અને https://mohfw.gov.in પર મૂકવામાં આવી છે.


Official Website https://www.indiannursingcouncil.org/


Official Website : https://mohfw.gov.in/



More Information :