Call Letter Download For VMC Sainik (Fireman) Competitive Written Examination 2024 | Vadodara Municipal Corporation Sainik (Fireman) Competitive Written Examination Call Letter Download | www.vmc.gov.in | Advt. No. : 230/24-25

Vadodara Municipal Corporation

www.vmc.gov.in

Advertisement No.: 230/24-25 

Sainik (Fireman) Competitive Written Examination Call Letter Download

વડોદરા મહાનગર પાલિકા 

www.vmc.gov.in

જાહેરાત ક્રમાંક: ૨૩૦/૨૪-૨૫ 

સૈનિક(ફાયરમેન) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબત

વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક: ૨૩૦/૨૪-૨૫ અન્વયે સૈનિક(ક્ષયરમેન)ની શારીરિક કસોટી તા.૦૮-૧૦-૨૪ થી તા.૧૭-૧૦-૨૪ દરમ્યાન યોજવામાં આવેલ. સદર શારીરિક કસોટીમાં સફ્ળ થયેલ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન તા. ૦૮-૧૨-૨૪,રવિવારના રોજ કરવામાં આવેલ છે. જે માટેના કોલલેટર વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૨૮-૧૧-૨૪(૧૭:૦૦) થી તા. ૦૭-૧૨-૨૪(૨૩:૫૯) કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

Call Letter Download : https://vmc.gov.in/Recruitment/PrintCallLetter.aspx

More Information :