Registration Form for Customized EDP Programme (15 Days) | https://forms.gle/eQTNEq9niCoQTXKeA | Ecommerce | Beauty Parlor

Registration Form for Customized EDP Programme (15 Days)  | https://forms.gle/eQTNEq9niCoQTXKeA | Ecommerce | Beauty Parlor 


Registration Form for Customized EDP Programme  (15 Days) 

1) Ecommerce (15 days)

2) Beauty Parlor (15 days)

Eligibility : Any Person/candidates who has completed minimum of 18 years (it is mandatory).


Fee Details :  Non refundable Training Fees for Customized EDP (15 Days)

  • Customized EDP Programme Fee - 15 Days
  • For General /OBC - Male candidates is Rs. 500/- and
  • For General / OBC Women candidates is Rs. 200/- only
  • For SC, ST, Divyang candidates is Rs. 25/- only.


Fees Payment : (Fees is to be paid through Online -Google Pay / Phonepe)

Fees Deposit in CED bank account through Online NEFT or any other online medium:

Bank : ICICI Bank 

Ac No. 016501020463 

IFSC Code-ICIC0000165

Receiver Name : CED

Kindly Share screen shot of Payment in registration form.


The Centre for Entrepreneurship Development 

ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન

મુખ્ય કચેરી ઉદ્યોગભવન બ્લોક નં ૧, નવમો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર

(૦૭૯)૨૩૨૪૩૮૪૭૩૬૨૪૭૦૬

ઈજનેરો, ટેકનીશ્યનો, કારીગરો, શ્રમિકો, વેપારી, સેલ્સમેન, વિકાસ સાધતા ખેડુતો નોકરીયાતો યુવાનો અને ગૃહિણીઓ..

શું તમે ઉદ્યોગ / ધંધો શરુ કરવા / વિકસાવવા માંગો છો? હા... તો ... ઇડીપી તાલીમ (૧૫ દિવસ)

  • ઇકોમર્સ / ડિજિટલ માર્કેટીંગ / બ્યુટીપાર્લર અંગે ના ઇડીપી તાલીમના વિષયો 
  • ઈકોમર્સ બ્યુટી પાર્લર ટિલ માર્કેટીગ અંગેના ધંધો શરુ કરવા અંગેના વિષયો ઉપરાંત....
  • કર્યો ઉધોગ કારુ કરવો? - કેવી રીતે શરુ કરવો?
  • ઔધોગિક તકો - ગુજરાત સરકારની વિવિધ
  • યોજનાઓની માહિતી – ક્યા ઉધોગ માટે કઈ યોજના લાગુ પડે છે!-
  • બેંકમાંથી લોનની કાર્યવાહી -  વ્યવસ્થા માર્કેટીંગ મેનેજમેન્ટ - પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવો વિગેરે...વિષયો પર માહિતી - માર્ગદર્શન


કસ્ટમાઈઝ ઉધોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ (ઇડીપી) 

૧) ઇકોમર્સ (૧૫ દિવસ) 

૨) બ્યુટીપાર્લર (૧૫ દિવસ)

૧૫ દિવસ (રોજના ૩થી ૪ કલાક) સમય : બપોરે ૧.૩૦ થી ૫.૩૦


તાલીમનો પ્રકાર અને સમયગાળો : કસ્ટમાઈઝ ઇડીપી તાલીમ (૧૫ દિવસ) બપોરે ૧.૩૦ થી ૫.૩૦ (રોજના ૩-૪ કલાક) ની ગુજરાતીમાં ઓફલાઇન તાલીમ કાર્યક્રમ રહેશે. જે બિન નિવાસી અને સ્વખર્ચનો રહેશે.

તાલીમની ફી : (Googlepay / Phonepe / ઓનલાઇન ભરવાની રહેશે. ફી પરત મળવા પાત્ર નથી)

ફી : અનુ. જાતિ જનજાતિ તથા વિકલાંગ ભાઇઓ-બહેનો માટે ૨૫/-(જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.) તે સિવાયની- અન્ય કેટેગરીના ભાઇઓ માટે રુ.૫૦૦/- અન્ય કેટેગરીની બહેનોમાટે રૂ.૨૦૦/-


તાલીમ કાર્યક્રમ સીઇડી નરોડા કેમ્પસ-અમદાવાદ ખાતે ચલાવવાનું આયોજન કરેલ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા તાલીમ ની ફી માટે લીંક નીચે મુજબ છે.


રજિસ્ટ્રેશન લીંક - https://forms.gle/eQTNEq9niCoQTXKeA


નોંધ : - તાલીમ ફી જમા કરાવ્યાનો સ્ક્રીન સોર્ટનો ફોટો પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ બને બાજુ, જાતી પ્રમાણપત્રની સ્કેન કોર્પો ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફરજિયાત બીડવાની રહેશે

રજિસ્ટ્રેશન ફોર્મની લીંક મો.૭૩૮૩૭૯૯૦૨૪/૯૭૨૭૭૦૦૧૪૧ ઉપર વ્હોટસપ મેસેજ દ્વારા મેળવી શકાશે.

તાલીમ કેન્દ્ર તથા વધુ માહિતી માટે કચેરી સમય દરમ્યાન નીચેના સ્થળે સંપર્ક સાધવા વિનંતી

સીઇડી નરોડા કેમ્પસ પ્લોટ નં.૮૩-૮૮, સમ્રાટ નમકીન ની બાજુમાં, રીલાયન્સ રોડ જીઆઇડર્ડોસી નરોડા અમદાવાદ 

અમદાવાદ ફોન ન - (૦૭૯) ૨૨૮૧૪૧૩૭  મો. ૭૩૮૩૭૯૯૦૨૪

ઇમેલ - info@icedgujarat com 


More Information :