Amdavad Municipal Corporation 612 Sahayak Junior Clerk Recruitment 2024 | ahmedabadcity.gov.in

Amdavad Municipal Corporation 612 Sahayak Junior Clerk Recruitment 2024 | ahmedabadcity.gov.in 

Advt No. 27/2023-24 | SAHAYAK JUNIOR CLERK


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સદન

જાહેરખબર ક્રમાંક : ૨૭ / ૨૦૨૩-૨૪


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા : ૧૫/૦૪/૨૦૨૪ના રોજ ૨૩.૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા :

સહાયક જુનીયર કલાર્ક | SAHAYAK JUNIOR CLERK | - ૬૧૨ જગ્યા

(૨૬૮ – બિન અનામત, ૬૧ - આ.ન.વ., ૧૩૭ - સા.શૈ.પ.વ., ૧૭ - અનુ.જાતિ, ૧૨૯ - અનુ. જનજાતિ)


નોધ : દિવ્યાંગ અનામતની હાલ ૩૬ ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે.


લાયકાત :

૧. કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ

૨. સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ


પગારધોરણ : હાલ ફીક્સ વેતન રૂ. ૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ – ૨, પે મેટ્રીક્સ રૂ. ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.


વયમર્યાદા : 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.


Online Application Starting Date : 15/03/2024

Last Date For Online Application : 15/04/2024


Official Notification : https://ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/Vacancy_Master/20240314/202403052700001.pdf&action=download


Apply Onlinehttps://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX


More Information :