Kamdhenu University Recruitment 2024 For Various Posts| Advertisement No 03/2024 | www.kamdhenuuni.edu.in

Kamdhenu University Recruitment 2024 For Various Posts| Advertisement No 03/2024 | www.kamdhenuuni.edu.in


કામધેનુ યુનિવર્સિટી

અમારુ ધ્યેય : સર્વ જીવોનું કલ્યાણ

ગુજરાત સરકાર દ્વારા સને ૨૦૦૯ ના ગુજરાત અધિનિયમ ૯ હેઠળ સ્થાપિત

જાહેરાત ક્રમાંક ૦૩/૨૦૨૪


કુલસચિવશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર - ૩૮૨૦૧૦ (ગુજરાત) દ્વારા વિવિધ વહીવટી અને તાંત્રિક સંવર્ગની બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. 


સદર જગ્યાઓ માટેની વર્ગવાર અનામત, લાયકાત, અનુભવ વગેરે અંગેની વિસ્તૃત માહિત યુનિવર્સિટીની વેબસાઇટ: www.kamdhenuuni.edu.in પર તા.૧૫/૦૩/૨૦૨૪ બપોરે ૧૨.૦૦ કલાકથી જોઇ શકાશે.


જાહેરાત કરેલ તમામ અથવા અમુક જગ્યાઓ ભરવાના તમામ હકકો કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરને અબાધિત રહેશે.


Apply Online : https://www.kamdhenuuni.edu.in/recruitment-list


More Information :