Police Department recruitment of Law Officer at various offices | www.spgandhinagar.gujarat.gov.in

Advertisement for Police Department recruitment of Law Officer at various offices | www.spgandhinagar.gujarat.gov.in


પોલીસ ખાતાની વિવિધ કચેરી ખાતે કાયદા અધિકારીની નિમણુંકની જાહેરાત 

(૧) DGP & IGP શ્રી ગુ.રા.ગાંધીનગર 

(૨) AGP શ્રી સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર 

(૩) પોલીસ અધિક્ષકશ્રી ગાંધીનગર 

(૪) પોલીસ અધિક્ષકશ્રી મહેસાણા 

(૫) પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા 

(૬) પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લીની કચેરીઓની શાખાઓમાં નામદાર નીચલી અદાલત અને વડી અદાલતોમાં ચાલતા કેસો અસરકારક રીતે લડવાને લગતી કામગીરી સારૂ કુલ-૭ (સાત) કાયદા અધિકારીની જગ્યાઓ ભરવા સારૂ ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા કાયદા સ્નાતકો પાસેથી રૂ. ૬૦,૦૦૦/-ના માસિક વેતનથી ૧૧ માસની કરાર આધારીત નિમણૂક આપવા માટે અરજીઓ આવકાર્ય છે. આ બાબતે વધુ માહિતી www.spgandhinagar.gujarat.gov.in ઉપર ‘‘અવનવુ’’ વિભાગમાં ઉપલબ્ધ છે.


નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો રજી. પોસ્ટથી અથવા રૂબરૂમાં નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર. સેક્ટર-૨૭, ગાંધીનગર- ૩૮૨૦૨૮ ને તા. ૨૨/૦૩/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દત તારીખ વિત્યે આવેલ અરજીઓ રદ થવા પાત્ર રહેશે.


Official Notification & Application Formhttps://spgandhinagar.gujarat.gov.in/upload/law_officer_06032024.pdf


Official Website : https://spgandhinagar.gujarat.gov.in/spgandhinagar/default.aspx


More Information :