Rajkot Municipal Corporation Recruitment 2024 For Various Posts | www.rmc.gov.in

 Rajkot Municipal Corporation Recruitment 2024 For Various Posts | www.rmc.gov.in


રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાની નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા તા.૦૫/૦૪/૨૦૨૪, શુક્રવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) અરજીઓ મંગાવવામાં આવે છે.


જગ્યાનું નામ & કુલ જગ્યાઓ :

  • મુખ્ય તકેદારી અધિકારી - 01 Posts
  • ટાઉન પ્લાનર - 03 Posts
  • ડેપ્યુટી હેલ્થ ઓફિસર - 03 Posts
  • મેડીકલ ઓફિસર - 02 Posts


એકંદરે કુલ Vacancies - 09 Posts


આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૫/૦૪/૨૦૨૪(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૦૫/૦૪/૨૦૨૪(૨૩.૫૯ કલાક) સુધીની રહેશે.


ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર-એ (સુચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.


Official Notificationhttp://117.217.104.235/RMCRecruit/documents/upload/ADVT%20ANNEXURE-A%201603.pdf


Apply Online http://117.217.104.235/RMCRecruit/


More Information :