GUJCET Admit Card Download 2024 | gujcet.gseb.org

 Gujarat Common Entrance Exam (GUJCET) Admit Card Download 2024 | gujcet.gseb.org


31મી માર્ચે ગુજકેટ,1.37 લાખ વિધાર્થી પરીક્ષા આપશે

ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 31 માર્ચ રવિવારે યોજવામાં આવશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ 1.37 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.


Admit Card ડાઉનલોડ થવાના ટૂંક સમયમાં ચાલુ થશે 


Admit Card Downloadhttps://gujcet.gseb.org/


More Information :