GUJCET Hall Ticket Download | શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની હોલ ટિકિટ વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી | gujcet.gsebht.in

GUJCET Hall Ticket Download | શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની હોલ ટિકિટ વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી | gujcet.gsebht.in


શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની હોલ ટિકિટ વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની આગામી તા.૩૧મી માર્ચના રોજ લેવાનાર ગુજકેટની હોલ ટિકિટ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. ૩૧ માર્ચ, રવિવારના રોજ લેવાનારી ગુજકેટ માટેની હોલ ટિકીટ બોર્ડ દ્વારા વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓની હોલટિકટ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલો મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.


GUJCET Hall Ticket Download https://gujcet.gsebht.in/#!/home


More Information :