Indian Council of Medical Research (ICMR) Recruitment 2024 | recruit.icmr.org.in

 Indian Council of Medical Research (ICMR) Recruitment 2024 | recruit.icmr.org.in


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

જાહેરાત નં. ICMR/BMHRC/Rectt/2024/1-Pers

ફેકલ્ટી પદો માટે ભરતી સૂચના

આરોગ્ય સંશોધન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ભારતીય નાગરિકો પાસેથી આઈસીએમઆર- ભોપાલ મેોરિયલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (બીએમએચઆરસી), ભોપાલ ખાતે નીચે આપેલ ખાલી જગ્યાઓ ભરવા માટે કાઉન્સિલ હેઠળ નીચે આપેલ વિભાગમાં સમગ્ર ભારતમાં ટ્રાન્સફર થવા પાત્ર સીધી ભરતી હેઠળ નિયમિત ધોરણે નિયુક્તિ માટે ૨૬.૦૩.૨૦૨૪ના રોજ સાંજના ૫:૩૦ કલાક સુધી ઓનલાઇન અરજી(ઓ) આમંત્રિત કરે છે,


Post Name & Vacancies :

  1. સ્પેશ્યાલિસ્ટ - ૧૧ ખાલી જગ્યાઓ
  2. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ - ૦૧ ખાલી જગ્યાઓ\


નોંધ : પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે (કુલ ખાલી જગ્યાઓના ચાર ટકા (૪ ) જે ૧૧ ખાલી જગ્યાઓમાંથી એક) હોરિઝોન્ટલ આધારે અપાશે.


વિસ્તૃત જાહેરાત માટે, કૃપા કરી આઈસીએમઆરની વેબસાઈટ www.icmr.nic.in તથા https://recruit.lcmr.org.in ની મુલાકાત લો..


Official Notification : https://recruit.icmr.org.in/recruitadmin/uploads/advertisement/Website-%20Final%20Advt_Spl%20Grd%20III%20&%20Clinical%20Psy%20-%20BMHRC%20-%2026-03-2024.pdf


Official Website : https://recruit.icmr.org.in/


More Information :