Rajkot Municipal Corporation (RMC) Recruitment 2024 For Various Posts | www.rmc.gov.in

 Rajkot Municipal Corporation (RMC) Recruitment 2024 For Various Posts | www.rmc.gov.in 


રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાની જુદા-જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા.૦૫/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૨૬/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીની રહેશે.


Post Name & Vacancies :

  • WARD OFFICER - 03 Posts
  • MANAGER - 08 Posts
  • ASSISTANT ACCOUNTANT - 03 Posts
  • DY. CHIEF ACCOUNTANT - 01 Posts

Application Fees : 
  • Open Category - 500 Rs.
  • ST / ST / OBC - 250 Rs.


ઓનલાઈન અરજી તા.૦૫/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં કરી શકાશે.

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૨૬/૦૩/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીની રહેશે.


Official Notificationhttp://117.217.104.235/RMCRecruit/documents/upload/4%20POST%20ADVT.pdf


Apply Online : http://117.217.104.235/RMCRecruit/


Official Website : https://www.rmc.gov.in/


More Information :